બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / imf warns india government to take immediate action to deal with economic slowdown

અર્થતંત્ર / IMFએ ભારતને આપી ચેતવણી, આર્થિક મંદીથી બહાર આવવા તાત્કાલિક એક્શન લે સરકાર

Mehul

Last Updated: 05:14 PM, 24 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં આર્થિક મંદીને સંભાળવા માટે ભારત સરકારે જલ્દી જ પગલા ઉઠાવવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે દેશમાં જીડીપી ગ્રોથને વધારવા માટે ભારત સરકારને આ સલાહ આપી છે. ભારતની ઇકોનોમીને દૂનિયાના ગ્રોથ એન્જિનોમાંથી એક બતાવતા આતંર રાષ્ટ્રીય સંસ્થાએ કહ્યું કે, વર્તમાન સ્થિતિથી બહાર નીકળવા માટે જલ્દી જ કેટલાક પગલા ઉઠાવવાની જરૂર છે.

  • IMFએ દેશમાં જીડીપી ગ્રોથને વધારવા માટે ભારત સરકારને સલાહ આપી 
  • દેશમાં આર્થિક મંદીને સંભાળવા માટે ભારત સરકારે જલ્દી જ પગલા ઉઠાવવાની જરૂર છે
  • આવતા મહીને આઇએમએફ તરફથી વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક જાહેર કરાશે
     

IMFએ પોતાની વાર્ષિક સમીક્ષામાં કહ્યું કે, ગ્રાહકોની માંગમાં ઘટાડો, કરની આવકમાં ઘટાડો અને અન્ય ઘણા કારણોથી ભારતની અર્થવ્યવસ્થામાં એક બ્રેક જેવુ લાગી રહ્યું છે. આઇએમએફના એશિયા એન્ડ પેસેફિક ડિપાર્ટમેન્ટથી જોડાયેલા રાનિલ સાલગાદોએ કહ્યું, લાખો લોકોને ગરીબી રેખાથી બહાર નીકાળ્યા બાદ ભારતની અર્થવ્યવસ્થા મંદીથી પસાર થઇ રહી છે. 

તાત્કાલિક પોલિસી એક્શન લેવાની જરૂર

તેઓએ કહ્યું કે, વર્તમાન મંદીને દૂર કરવા અને એક વાર ફરી ભારતને ઉંચી ગ્રોથ રેટ તરફ લઇ જવા માટે તાત્કાલિક એક્શનની જરૂર છે. તેના માટે નીતિગત એક્શન લેવાની જરૂર છે. જોકે, આઇએમએફે કહ્યું કે, સરકારે ખર્ચ વધારવાના અવસરોને મર્યાદિત કર્યા છે. 

ભારતને ડાઉનગ્રેડ કરી શકે છે IMF 

ગત સપ્તાહે જ આઇએમએફના ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે કહ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થામાં મંદીને પગલે વૈશ્વિક સંસ્થાએ તેને ડાઉનગ્રેડ કરવી પડશે. તેઓએ કહ્યું હતું કે, આવતા મહીને આઇએમએફ તરફથી વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક જાહેર કરવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ