બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Image of Hanuman Dada removed from fighter jet know why this decision was taken during Aero India 2023

નિર્ણય / ફાઇટર જેટ પરથી હટાવાઈ દેવાઈ હનુમાન દાદાની તસવીર, Aero India 2023 દરમિયાન જાણો કેમ લેવાયો આ નિર્ણય

Arohi

Last Updated: 05:03 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

HALના અધ્યક્ષ અને મેનેજમેન્ટ નિર્દેશક સીબી અનંતકૃષ્ણનએ જણાવ્યું કે આંતરિક ચર્ચા વખતે અમે હનુમાનજીની તસવીરને હટાવવાનો નિર્યણ કર્યો કારણ કે હાલ તેમને લગાવવું યોગ્ય નથી.

  • ફાઈટર જેટ પરથી હટાવાઈ હનુમાન દાદાની તસવીર 
  • Aero India 2023 દરમિયાન લેવાયો નિર્ણય 
  • જાણો શા માટે લેવાયો તસવીર હટાવવાનો નિર્ણય 

હિંદુસ્તાન એયરોનોટિક્સ લિમિટેડએ આજે બેંગ્લોરમાં એર ઈન્ડિયા 2023માં પોતાના એક વિમાન પર ભગવાન હનુમાનના સ્ટિકરને હટાવી દીધુ. એચએએલના અધ્યક્ષ અને મેનેજમેન્ટ નિર્દેશક સીબી અનંતકૃષ્ણનએ જણાવ્યું કે આંતરિક ચર્ચા વખતે અમે હનુમાનજીની તસવીરને હટાવવાનો નિર્યણ કર્યો કારણ કે હાલ તેમને લગાવવું યોગ્ય નથી. 

HAL-42ના મોડલનું પ્રદર્શન
એરો ઈન્ડિયા 2023ના પહેલા દિવસે એચએએલે પોતાના સુપરસોનિક ટ્રેનર વિમાન HAL-42ના મોડલનું પ્રદર્શન કર્યું. આ મોડલ વિમાન શોમાં એક પ્રમુખ આકર્ષણ હતું.

તેના છેલ્લા ભાગ પર હનુમાનજીની તસવીર હતી. એરોનોટિકલ બોડીએ કહ્યું કે તેઓએ વિમાનની શક્તિ દર્શાવવા માટે હનુમાનજીની તસવીરનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો. 

એશિયાનો સૌથી મોટો એરો શો 
એશિયાનો સૌથી મોટો એરો શો, એયરો ઈન્ડિયા 2023નું ઉદ્ધાટન સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. પાંચ દિવસીય આયોજનમાં લગભગ 98 દેશોની 809 કંપનીઓ અને પ્રતિનિધિ ભાગ લઈ રહ્યા છે.

એરો ઈન્ડિયાના 14માં સંસ્કરણ દેશોને સૈન્ય વિમાન, હેલીકોપ્ટર, સૈન્ય ઉપકરણ અને નવા યુગના એવિયોનિક્સના નિર્માણ માટે એક ઉરતા કેન્દ્રના રૂપમાં પ્રદર્શિત કરી રહ્યું છે. 

ભારતની નવી તાકાતને દર્શાવે છે આ આયોજન 
PM મોદીએ એરો ઈન્ડિયા 2023નું ઉદ્ધાટન કરતા કહ્યું કે તે આયોજન ભારતની નવી તાકાત અને આકાંક્ષાઓને દર્શાવે છે. ભારતની સફળતાઓ તેની સંભાવનાઓ અને ક્ષમતાનું પ્રમાણ આપી રહી છે અને આકાશમાં તેજસનું ગરજવું 'મેક ઈન ઈન્ડિયા'ની સફળતાનું પ્રમાણ છે. 

એરો ઈન્ડિયામાં આવનાર અમેરિકી કંપનીઓમાં બોઈંગ, જીઈ એયરોસ્પેસ, જનરલ એટોમિક્સ એરોનોટિક્સ સિસ્ટમ્સ ઈંક, લોકહીડ માર્ટિન, પ્રેટ એન્ટ વ્હિટની, ટીડબ્લ્યૂ મેટલ્સ, એલએલસી અને યુનાઈટેડ પરફોર્મન્સ મેટલ્સ શામેલ છે. અમેરિકી વાયુ સેનાની પાંચમી પેઢીને સુપરસોનિક બહુઉદ્દેશ્યીય એફ-35એ વિમાન સોમવારે 'એરો-ઈન્ડિયા'માં પહેલી વખત જોવા મળ્યા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ