બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you get sick frequently, then stop consuming these things in dinner

હેલ્થ એલર્ટ! / જો તમે થઇ જાઓ છો વારંવાર બીમાર, તો આજથી જ ડિનરમાં આ ચીજોનું સેવન બંધ કરી દેજો!

Pooja Khunti

Last Updated: 03:45 PM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dinner Mistakes: વધતી જતી ઉંમર સાથે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખુબજ જરૂરી છે. તેના માટે દરરોજ વ્યાયામ કરો અને સ્વસ્થ ખોરાકનું સેવન કરો.

  • તળેલી વસ્તુઓનું સેવન ન કરો
  • ક્રુસિફેરસ પરિવારમાં સામેલ શાકભાજી ખાવાનું ટાળો
  • રાત્રે ફળોનું સેવન ટાળો

આહારની સીધી અસર સ્વાસ્થ્ય પર થાય છે. યોગ્ય ખાનપાનનાં સેવનથી લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકાય છે. જે રીતે સવારનાં નાસ્તાને જરૂરી માનવામાં આવે છે. એ જ રીતે રાત્રિ ભોજન કરતી વખતે પણ અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. નહિંતર, સ્થૂળતા, ડાયાબિટીસ, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓ વધી શકે છે. 

રાત્રિ ભોજનમાં આ વસ્તુનું સેવન ન કરો 

તળેલી વસ્તુઓનું સેવન ન કરો 
રાત્રે ભોજન કરતી વખતે તળેલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તમને એસિડિટી અથવા ગેસની સમસ્યા થઈ શકે છે. 

જાણવા જેવું: તમે પણ ટિફિનમાં એલ્યુમિનિયમ ફોઈલ પેપરમાં લપેટેલું ભોજન ખાઓ છો? તો આજે જ બંધ કરજો, નહીંતર થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

બ્રોકોલી અને કોબીનું સેવન 
રાત્રે ક્રુસિફેરસ પરિવારમાં સામેલ શાકભાજી ખાવાનું ટાળો. જેની અંદર બ્રોકોલી, કેળાં, રાઈ, મૂળા અને ફૂલકોબી જેવા શાકભાજી સામેલ છે. ઘણા લોકો આ શાકભાજીને સલાડ તરીકે ખાવાનું પસંદ કરે છે. આ શાકભાજીની અંદર ફાયબર, પોટેશિયમ અને આયર્ન હોય છે. જેને ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. 

ફળોનું સેવન 
ફળોનું સેવન સવારે અને બપોરે કરવું જોઈએ. રાત્રે ફળોનાં સેવનથી સમસ્યા થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ