બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / If you are planning to travel in October these 5 places in the country are the best

World Tourism Day / વિશ્વ પ્રવાસન દિવસ: ઓકટોબરમાં કરી રહ્યા છો ફરવાનો પ્લાન, દેશની આ 5 જગ્યાઓ સૌથી બેસ્ટ, જલસો પડી જશે

Kishor

Last Updated: 10:57 AM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

27 સપ્ટેમ્બર એટલે વિશ્વ પ્રવાસન દિવસ. આ દિવસ નિમિત્તે આજે જેસલમેર, હિમાચલ પ્રદેશ, નૈનીતાલ, આગ્રા સહિત દેશના 5 એવા સ્થળો જે વિશ્વના પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે અને દેશનું ગૌરવ વધારી રહ્યા છે.

  • 27 સપ્ટેમ્બરને મનાવાઈ છે વિશ્વ પ્રવાસન દિવસ
  • જાણો દેશના 5 ખ્યાતનામ સ્થળો વિષે
  • આ સ્થળની મુલાકાત લેતા જ દિલ થઈ જશે ખુશ

27 સપ્ટેમ્બરને વિશ્વ પ્રવાસન દિવસ તરીકે મનાવના આવે છે. વિશ્વમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યુનાઈટેડ નેશન્સ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ દિવસ મનાવવાની 1980માં શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે દેશના 5 ખ્યાતનામ સ્થળો વિષે જાણીએ જેની સુંદરતા અપરંપાર છે.

Know about IRCTC Best Tourism Tour Packages of Nainital | નૈનીતાલ ફરવાનો  પ્લાન બનાવી રહ્યા હોવ તો IRCTC લાવ્યું છે આ બેસ્ટ પેકેજ

હિમાચલ પ્રદેશ
ખાસ ઓક્ટોબર મહિનામાં ઘણી રજાઓ આવતી હોય તો આ મહિનો ફરવા માટે ઉત્તમ સમય છે. તમારો પણ ફરવાનો પ્લાન હોય તો હિમાચલ પ્રદેશમાં ફરવા માટેના ઘણા સ્થળો છે. જ્યા તમે સોળે કળાએ ખીલેલી પ્રકૃતિનો આનંદ લઈ શકો છો. ઓક્ટોબર મહિનો પેરાગ્લાઈડિંગ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે પણ એડવેન્ચર લવર્સ છો, તો હિમાચલ પ્રદેશમાં પણ આ પ્રવૃત્તિનો આનંદ માણી શકો છો.

નૈનીતાલ
પ્રવાસીઓમાં લોકપ્રિય સ્થળમાં નૈનીતાલ ટોચનું સ્થાન ધરાવે છે. વર્ષ દરમિયાન પ્રવાસીઓની આ સ્થળે ભીડ જામતી હોય છે, લોકો દરેક સિઝનમાં આ શહેરની સુંદરતા જાણી અને માણી શકે છે. આથી તમેં પણ વીકએન્ડ પર ફરવાનું આયોજન કરતા હોય તો નૈનીતાલ બેસ્ટ ઓપ્શન બની શકે છે.

ગોવા ફરવા જવાનો પ્લાન હોય તો આ ટૂર પેકેજ જોઈ લેજો: IRCTC આપી રહ્યું છે  જોરદાર ઓફર, જુઓ 4 દિવસ ફરવા માટે કેટલો ખર્ચ આવશે / Goa Tour Package: IRCTC  Launches Air

ગોવા
ગોવાની સુંદરતા દરેક દેશવાસીઓને મોહી લે તેવી છેમ જ્યા રમણીય સ્થળ અંજુના બીચ વિશ્વભરમાં પ્રખ્યાત છે. જ્યા મોજ માણવા માટે દેશ-વિદેશના લોકો મુલાકાત લેતા હોય છે. વધુમાં વાગેટર બીચ, બામ્બોલિમ બીચ, બસ્તરીયા માર્કેટની પણ મુલાકાત લઈ શકો છો.

Patwon ki Haveli (HD) Jaisalmer | Complete hindi guided tour of Patwon ki  Haveli | Rajasthan Tourism - YouTube

જેસલમેર
ગોલ્ડન સિટી તરીકે જગવિખ્યાત જેસલમેરને રાજસ્થાનના સુંદર શહેરોમાંનું એક માનવામાં આવે  છે. કિલ્લા, હવેલીઓ અને ધાર્મિક સ્થળો આ શહેરની શાન છે. જેસલમેરની પટાવોં કી હવેલી ખૂબ સુંદર સ્થળ છે. તેને જોવા માટે પ્રવાસીઓની ભીડ હોય છે. જો તમે જેસલમેર ફરવા જાવ તો બડા બાગ, જેસલમેરનો કિલ્લો, ગાદીસર તળાવનો પણ આનંદ લૂંટી શકો છો.

Visiting Taj Mahal just got expensive!

આગ્રા
આગ્રાના તાજમહેલથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. ભારત જ નહીં પણ વિશ્વ આખું આ સ્થળની ચમક વિશે જાણે છે અને મુલાકાત લઈને માણે પણ છે. તાજમહેલને નિહાળવા લોકોની ભારે ભીડ જોવા મળે છે. વધુમાં મહેતાબ બાગ, આગ્રાનો લાલ કિલ્લો, ફતેહપુર સીકરી આગ્રાની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ