બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Extra / if-you-are-also-lonely-then-this-remedy-will-be-overcome

NULL / શું તમને પણ સતાવે એકલતા તો કરો આ ઉપાય દુર થઇ જશે તણાવ

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સિંગલ રહેતા લોકોની સૌથી મોટી સમસ્યા હોય છે એકલતા. જ્યારે તેમને એકલતા સતાવે ત્યારે તેઓ દુખી થઈ જાય છે. પરંતુ આ સમયમાં તમને ખુશ કરવા માટે અમે જણાવશું કેટલાક ઉપાય જે પુરતા છે. આ કામ કરવામાં તમને ખુશ પણ થશો અને એકલતા પણ દૂર થઈ જશે. 

જો તમારા મિત્રો પોતાના પાર્ટનર સાથે ફરવા ગયા હોય તો તમારે ઉદાસ થવાની જરૂર નથી. તમે પણ સામાન પેક કરી અને સોલો ટ્રીપ એન્જોય કરવા નીકળી પડો. તમારી મનપસંદ જગ્યાએ ફરવા જતા રહો. ફરવા જવાનું પ્લાનિંગ કરી અને જીવનભર ન ભુલાય તેવો અનુભવ કરી શકો છો.

આ ઉપરાંત તમારી પાસે શ્રેષ્ઠ સમય છે પોતાના શોખ પુરા કરવાનો. તમારી પાસે સમય જ સમય છે તમારા શોખની વસ્તુઓને માણવા માટે. 

આ સમયનો ઉપયોગ કારર્કિદી બનાવવા પર કરો. જે ધ્યેય તમે સિંગલ રહીને મેળવી શકશો તે કેટલાક લોકો સંઘર્ષ કર્યા પછી પણ મેળવી નથી શકતાં. આ ઉપરાંત ફુરસદના સમયમાં શોપિંગ માટે જતા રહો. તમારા પૈસાનો ખર્ચ તમારી પસંદની વસ્તુઓ પર કરો. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ