બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / If we do such things in life, never follow Lakshmiji, know the remedy, in the face of astrologer Mahendra Pandya.

જ્યોતિષીય ઉપાય / જીવનમાં એવું શું કરીએ તો ક્યારેય લક્ષ્મીજી ના રૂઠે, જાણો ઉપાય, જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાના મુખે

Priyakant

Last Updated: 02:27 PM, 14 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astrological News: આપણે રોજિંદા જીવનમાં જય શ્રી ગણેશ પણ કહીએ છીએ. જય શ્રી રામ, શ્રી એટલે ભગવાન રામની અર્ધાંગિની

  • મહાલક્ષ્મીજીની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય ? 
  • મહાલક્ષ્મીજી રૂઠે તો શું થાય ?
  • જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાના મુખે

મહાલક્ષ્મીજીની કૃપા કઈ રીતે પ્રાપ્ત થાય ? આવો જાણીએ. શ્રી એટલે લક્ષ્મીજી, શ્રી યશ, શ્રી એટલે સિદ્ધિ, શ્રી એટલે કામનાઓ, અને એટલા માટે જ કદાચ એકફળ એવું છે કે જેને આપણે શ્રીફળ કહીએ છીએ, કોઈપણ વ્યક્તિને માન આપવાનું હોય તેને આપણે શ્રીમાન કહીએ છીએ. 

શ્રી નો મહિમા સમજવામાં આવે તો રિધ્ધિ-સિધ્ધી સાથે ગણપતિ મહારાજ પૂજાય છે. આપણે રોજિંદા જીવનમાં જય શ્રી ગણેશ પણ કહીએ છીએ. જય શ્રી રામ, શ્રી એટલે ભગવાન રામની અર્ધાંગિની. પણ આ શ્રી રૂઠે તો શું થાય ? જાણો આ વિડીયોમાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ