બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / If the police stops the car and asks for a license, immediately ask for this paper, use your rights

તમારા કામનું / પોલીસ ગાડી રોકી લાયસન્સ માંગે તો તરત સામે માંગો આ કાગળ, તમારા આ અધિકારોનો જરૂર કરો ઉપયોગ

Megha

Last Updated: 01:15 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો ટ્રાફિક પોલીસ તમને કોઈ કારણસર રોકે તો એવું નથી કે તમામ અધિકાર ફક્ત તેમની પાસે છે, આજે અમે તમને તમારા કેટલાક અધિકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

  • પોલીસ ગાડી રોકી લાયસન્સ માંગે તો તરત સામે માંગો આ કાગળ
  • તમામ અધિકાર ફક્ત ટ્રાફિક પોલીસ પાસે નથી હોતા
  • તમારા કેટલાક અધિકારો વિશે જાણો 

કાર, બાઇક અથવા સ્કૂટર ચલાવતા લોકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ કારણ કે જો નિયમોનું પાલન કરવામાં ન આવે તો એવા કિસ્સામાં અકસ્માતો થઈ શકે છે અને જે લોકો રસ્તા પર મુસાફરી કરી રહ્યા છે તેમના માટે મુશ્કેલીની સ્થિતિ સર્જાઈ શકે છે. એવામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવે છે પણ જો પોલીસ તમને કોઈ કારણસર રોકે તો એવું નથી કે તમામ અધિકાર ફક્ત તેમની પાસે છે. જણાવી દઈએ કે એવા સમયમાં તમારી પાસે પણ કેટલાક અધિકારો છે. આજે અમે તમને તમારા કેટલાક અધિકારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

 

ID બતાવવા માટે કહો 
ઘણી વખત એવું બને છે કોઈ કારણ વિના તમે ટ્રાફિક પોલીસ રોકે છે અને એવા સમયમાં જ્યારે તમે ટ્રાફિક પોલીસ રોકે અને તમને દસ્તાવેજ (DL વગેરે) બતાવવાનું કહે તો તમે તેમને ID બતાવવા માટે કહી શકો છો. આ સાથે જ તેનો બકલ નંબર અથવા નામ નોંધી શકો છો પણ જો જો ટ્રાફિક પોલીસમેન તમને ID બતાવવાનો ઇનકાર કરે છે, તો તમે તેમને તમારા દસ્તાવેજો બતાવવાનો ઇનકાર કરી શકો છો.

ડોક્યુમેન્ટ બતાવો પણ આપો નહીં 
મોટર વાહન અધિનિયમની કલમ 130 જ્યારે કોઈ પોલીસ અધિકારી તમારી પાસેથી દસ્તાવેજો માંગે ત્યારે તમારે સ્થળ પર ફક્ત જરૂરી દસ્તાવેજો બતાવવાના હોય છે પણ દસ્તાવેજો સોંપવાનો વિકલ્પ સંપૂર્ણપણે તમારી પસંદગી પર આધાર રાખે છે. એવામાં તમે ઈચ્છો તો તમે તમારા દસ્તાવેજો આપવાનો ઇનકાર કરી શકો છો.

ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત કર્યાની રસીદ
ઘણી પરિસ્થિતિમાં એવું બને છે કે  પોલીસ અધિકારી તમારું લાઇસન્સ જપ્ત કરવાનું નક્કી કરે, તો એવા સમયમાં તમારે ખાતરી કરવી જોઈએ કે ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા તમારા લાયસન્સ જપ્ત કર્યાની માન્ય રસીદ આપવામાં આવે. 

અન્ય અધિકારો
આ સતહે જ તમને જણાવી દઈએ કે પોલીસ અધિકારી તમને વાહનમાંથી બહાર નીકળવા માટે જોર કરી શકે નહીં અને બળપૂર્વક વાહનમાંથી ચાવી કાઢીને તેને લોક કરી શકે નહીં. આ સાથે જ જો તમને લાગે કે ટ્રાફિક પોલીસ તમારી સાથે યોગ્ય રીતે વર્તન નથી કરતો અથવા તમને હેરાન કરવામાં આવી રહ્યો છે, તો તમે આ ઘટના અંગે ઓનલાઈન અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ