મનોરંજન / 'મેં કંઇ ખોટું નથી કર્યું, અને હજુય આગળ...', Animalમાં રણબીર સાથેના બોલ્ડ સીન પર એક્ટ્રેસ ટ્રોલ, આપ્યું જોરદાર રિએક્શન

'I didn't do anything wrong actress Triptii Dimri trolled on bold scene with Ranbir in Animal, gave a strong reaction

એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર સાથે કિસ અને ઇન્ટિમેન્ટ સીન આપવા પર લોકો તૃપ્તિ ડિમરીને ટ્રોલ કરી રહ્યા છે. હવે અભિનેત્રીએ આવઆ લોકોને જોરદાર જવાબ આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ