બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / how to prevent next wave of coronavirus know the experts view and mantra

મહામારી / કોરોનાની ત્રીજી લહેરને કેવી રીતે અટકાવવી ? સરકારો અને લોકોએ માનવા પડશે એક્સપર્ટ્સના આ ઉપાયો

Hiralal

Last Updated: 02:58 PM, 26 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોનાની ત્રીજી લહેરને આવતી અટકાવવા માટે એક્સપર્ટ્સે કેટલાક મંત્ર આપ્યાં છે જેનું અક્ષરશ પાલન કરવાથી ત્રીજી લહેરથી બચવાનો દાવો કરાયો છે.

  • દેશમાં ત્રીજી લહેરના વળતા પાણી, પણ જરા પણ લાપરવાહી ત્રીજી લહેરને જન્મ આપશે
  • જાગૃકતા અભિયાન પર ભાર મૂકાવો જોઈએ, માસ્કમાં પણ છૂટ ન મળવી જોઈએ
  • માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન તથા તંદુરસ્ત જીવનશૈલીથી ત્રીજી લહેર અટકી શકે છે

હાલમાં દેશમાં કોરોનાની બીજી લહેરના વળતા પાણી શરુ થયાં છે પરંતુ સરકારો અને લોકોની જરા સરખી પણ લાપરવાહી ત્રીજી લહેરને આમંત્રણ આપશે તેવી ચિંતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે જો ત્રીજી લહેરને આવતા અટકાવવી હશે તો પહેલા કરતા પણ સારી રીતે માસ્ક પહેરવું પડશે. 

ત્રીજી લહેરને આવતી અટકાવવા આ રહ્યાં કેટલાક ઉપાય
(1) માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડ લેવાનું ચાલુ રહેવું જોઈએ. 
(2) માસ્કના ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સિંગના મહત્વ અંગે જનજાગૃતિ વધારવામાં આવે.
(3) એનજીઓ અને RWA મદદથી વધારે વસતી ધરાવતા વિસ્તારોમાં સર્જિકલ માસ્કનું વિતરણ કરવામાં આવે.
(4) કોરોનાના કેસો પ્રમાણે વિસ્તારોનું કલર કોડિંગ કરવામાં આવે.
(5) રાજ્ય અથવા શહેરને બદલે સ્થાનિક અને વિસ્તારના સ્તરે કોરોનાના કેસોની જાણકારી આપવી જોઈએ જેથી લોકો ખતરાની ગંભીરતા અંગે વધારે સચેત રહી શકે.
(6) જાગૃકતા અંગે ધાર્મિક નેતાની મદદ લેવામાં આવે.
(7) લોકો માસ્ક પહેરવાની આદત પાડે.મજબૂરીમાં પહેરવું પડે તે ખ્યાલ લોક માનસમાંથી દૂર કરવામાં આવે.
(8) કયા પ્રકારનું માસ્ક પહેરવું તે જાણવું જરુરી છે. 60 વર્ષથી વધુ વયના લોકો માટે સર્જિકલ માસ્કની વિશ્વ આરોગ્ય સંગઠનની ભલામણ છે. 60 વર્ષથી ઓછી વયના લોકો કાપડનુ માસ્ક પહેરી શકે છે. 

એપ્રિલ અને મેમાં 1જ વર્ષથી સાડા 3 હજારથી વધારે બાળકો પોઝિટિવ આવ્યા 

મેડિકલ એક્સપર્ટ્સે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત મળી રહ્યા છે તેને જોતા સવાલ થઈ રહ્યો છે કે શું કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. હાલમાં રાજસ્થનમાં એપ્રિલથી મે મહિનામાં મોટી સંખ્યામાં બાળકો કોરોના પોઝિટિવ થયા છે.  રાજ્યના બીજા જિલ્લાની જેમ જયપુરમાં પણ આંકડા ચોંકાવનારા છે. એપ્રિલ અને મેમાં 1જ વર્ષથી સાડા 3 હજારથી વધારે બાળકો પોઝિટિવ આવ્યા છે. ત્યારે 11 થી 20 વર્ષના 10 હજારથી વધારે બાળકો કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. આનાથી અંદાજ લગાવી શકાય છે કે રાજ્યભરમાં કેટલી સંખ્યા હશે.એપ્રિલ અને મેમાં 1જ વર્ષથી સાડા 3 હજારથી વધારે બાળકો પોઝિટિવ આવ્યા.

મેડિકલ એક્સપર્ટ્સે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાની આશંકા વ્યક્ત કરી

મેડિકલ એક્સપર્ટ્સે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારે મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત મળી રહ્યા છે તેને જોતા સવાલ થઈ રહ્યો છે કે શું કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. હાલમાં રાજસ્થનમાં એપ્રિલથી મે મહિનામાં મોટી સંખ્યામાં બાળકો કોરોના પોઝિટિવ થયા છે.  રાજ્યના બીજા જિલ્લાની જેમ જયપુરમાં પણ આંકડા ચોંકાવનારા છે. એપ્રિલ અને મેમાં 1જ વર્ષથી સાડા 3 હજારથી વધારે બાળકો પોઝિટિવ આવ્યા છે. ત્યારે 11 થી 20 વર્ષના 10 હજારથી વધારે બાળકો કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. આનાથી અંદાજ લગાવી શકાય છે કે રાજ્યભરમાં કેટલી સંખ્યા હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ