બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Extra / how-to-check-online-lpg-subsidy-status

NULL / ફોનથી ચેક કરો LPG સિલિન્ડર પર સબ્સિડિના રૂપિયા મળી રહ્યા છે કે નહીં? આ છે પ્રોસેસ

vtvAdmin

Last Updated: 05:59 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

LPG સિલિન્ડર પર સરકાર સબ્સિડીના પૈસા આપે છે. આ પૈસા તમને આપવામાં આવતા બંક અકાઉન્ટમાં થોડાક દિવસ બાદ આવી જાય છે. જો કે આજે પણ ઘણા લોકો એવા છે જેમને એવી ખબર નથી કે પૈસા એમના અકાઉન્ટમાં આવલી રહ્યા છે કે નહીં. રૂપિયા આવી રહ્યા હોય તો કયા અકાઉન્ટમાં આવી રહ્યા છે. એની સાથે કેટલાક લોકોની સબ્સિડી છૂટી ગઇ હોય છે જ્યારે એમને આ માટે કોઇ જાણકારી જ હોતી નથી. એવામાં તમે સિલિન્ડર પર મળનારી સબ્સિડીને ઓનલાઇન તમારા મોબાઇલથી જ ચેક કરી શકો છો. 

સબ્સિડી ચેક કરવાની પ્રોસેસ
  • સૌથી પહેલા www.mylpg.in વેબસાઇટને ફોનમાં ઓપન કરો.
  • હવે તમે કઇ કંપનીનો સિલિન્ડર લો છો એનો ફોટો ક્લિક કરો. 
  • અહીંયા પર ઘણા બધા વિકલ્પ આવશે તમારે Audit Distributor પર ક્લિક કરવું પડશે. 
  • હવે તમે State District અને Distributor Agency Nameને સિલેક્ટ કરી લો. 
  • હવે સિક્યોરિટી કોડ નાંખીને Proceed પર ક્લિક કરો. 
  • હવે પેજમાં નીચેની તરફ Cash Consumption Transfer Details પર ક્લિક કરો. 
  • અહીંયા પર Sequirity Code નાંખીને Proceed પર ક્લિક કરો. 
  • તમારા સિલિન્ડરની સબ્સિડીથી જોડાયેલી ડિટેલ આવી જશે. 
તમારા સિલિન્ડર પર મળનારી સબ્સિડી નથી મળી રહી ત્યારે તમે એની ઓનલાઇન ફરીયાદ પણ કરી શકો છો. એના માટે www.mylpg.in પર જઇને Give your feedback online પર જઇને ફરીયાદ કરી શકો છો આ ઉપરાંત 18002333555 પર ટોલ ફ્રી નંબર પર પણ ફરિયાદ દાખલ કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ