VIDEO / 'કેટલું કમાઈ લો છો?' અમેરિકામાં રાહુલ ગાંધીએ ટ્રક ડ્રાઈવરને પૂછ્યો આ સવાલ, જવાબ જાણીને ચોંકી જશો

How much do you earn  Rahul Gandhi asked this question to a truck driver in America, know the answer

રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે જ્યાં તેને વોશિંગ્ટનથી ન્યૂયોર્ક સુધીની મુસાફરી ટ્રકમાં કરી હતી. વાતચીત દરમિયાન ટ્રક ડ્રાઈવરે માસિક કમાણી જણાવી ત્યારે રાહુલ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ