બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / પ્રવાસ / how indian railway decide train fare check calculation and charges

જાણવા જેવું / કંઇક આ રીતે નક્કી થાય છે તમારી ટ્રેનના રેટ, કેલ્ક્યુલેશન જોઇ બોલી ઉઠશો 'વાહ!'

Bijal Vyas

Last Updated: 06:51 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રેન એ મુસાફરીનું એકમાત્ર સાધન છે જે દેશને એક ખૂણેથી બીજા ખૂણે જોડે છે. તેની મુસાફરી અન્ય માધ્યમો કરતા ઘણી સસ્તી છે.

  • ટ્રેનના ભાડાનો બ્રેક અપ ઇન્ડિયન રેલ્વેની વેબસાઈટ પર છે
  • ટ્રેનના ભાડાની ગણતરીમાં કિલોમીટરએ સૌથી મોટું ફેક્ટર છે
  • બસ, ટેક્સી અથવા અન્ય જાહેર વાહન કરતા સસ્તી છે ટ્રેનની સફર 

જો તમે મોટાભાગે ટ્રેનમાં મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારે જાણવુ જરુરી છે. તો શું તમે જાણો છો કે તમે જે ટ્રેનમાં મુસાફરી કરો છો તેનું ભાડું કેવી રીતે ગણવામાં આવે છે? તમે વેબસાઈટ કે એપમાં જે ભાડું જોઈ રહ્યા છો તેના આધારે તેની ગણતરી કરવામાં આવી છે અથવા તો તે માત્ર એક અંદાજ તરીકે લખવામાં આવે છે. જો તમારા મનમાં પણ આવો જ સવાલ છે તો આવો તેનુ કારણ જાણીએ...

ટ્રેનએ મુસાફરીનું એકમાત્ર સાધન છે જે દેશના એક ખૂણેથી બીજા ખૂણે જોડે છે. તેની મુસાફરી અન્ય માધ્યમો કરતા ઘણી સસ્તી છે. તે કેવી રીતે છે, તેના વિશે જાણીએ...

તમારા ટ્રેનના ભાડા સાથે વિવિધ ચાર્જ જોડાયેલા છે. આ ચાર્જ તમારી ટ્રેનના પ્રકાર પર આધારિત છે. જેમ શતાબ્દી ટ્રેન માટે અલગ ચાર્જ છે તેમ રાજધાની,એક્સપ્રેસ અને અન્ય ટ્રેનો માટે અલગ ચાર્જ હોય છે. હવે તેમાં ડિસ્ટન્સ ચાર્જ, રિઝર્વેશન ચાર્જ, GST અને બીજી ઘણી બાબતોનો સમાવેશ થાય છે. તેના આધારે તમારું ટ્રેનનું ભાડું નક્કી કરવામાં આવે છે.

Topic | VTV Gujarati

આ રીતે કેલક્યુલેટ થાય છે તમારુ ભાડુ 
તમારા ટ્રેનના ભાડાની ગણતરીમાં કિલોમીટરએ સૌથી મોટું ફેક્ટર છે. એટલે કે તમારે જે અંતર મુસાફરી કરવાનું છે તે સૌથી મોટું ફેક્ટર હોય છે. ટ્રેનના ભાડા માટેના અંતરને અનેક કેટેગરીમાં વહેંચવામાં આવે છે. જેમ કે 1-5, 6-10, 11-15, 16-20, 21-25 અને તેથી વધુ 4951-5000 કિલોમીટરની કેટેગરી છે. તમે જે અંતરની મુસાફરી કરો છો તેના આધારે તમારું ભાડું નક્કી કરવામાં આવશે.

ટ્રેનના ભાડાનો બ્રેક અપ ઇન્ડિયન રેલ્વેની વેબસાઈટ પર છે. જો તમે ઇચ્છો, તો તમે ત્યાંથી તમારા ભાડાનું બ્રેક અપ જોઈ શકો છો. આ માટે, ભારતીય રેલ્વેની વેબસાઇટ પર ગયા પછી, તમારે રેલ્વે બોર્ડ વિભાગમાં જવું પડશે અને ત્યાં તમને કોચિંગ વિભાગમાં ભાડા વિશેની માહિતી મળશે.

Tag | VTV Gujarati

બસ, ટેક્સીથી વધારે સસ્તી છે ટ્રેન સફર 
જો ટ્રેનના ભાડાની સરખામણી બસ, ટેક્સી અથવા અન્ય જાહેર વાહન સાથે કરવામાં આવે તો ટ્રેનમાં મુસાફરી કરવી ઘણી સસ્તી પડે છે. આમાં તમારે ટોલ, પેટ્રોલ કે અન્ય પૈસા ખર્ચવાની જરૂર નથી. ધારો કે તમે કેબ દ્વારા લખનઉથી દિલ્હી આવી રહ્યા છો, તો તમારે ઓછામાં ઓછા 8 હજાર રૂપિયા ખર્ચવા પડશે. જેમાં તમે 6 કલાકમાં માત્ર 1000 અથવા 1200 રૂપિયામાં ટ્રેન દ્વારા દિલ્હી પહોંચી જશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ