બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / how does crohn disease affect the small intestine

હેલ્થ / સાવધાન! શરીરમાં દેખાતા આ લક્ષણોને ક્યારેય ઇગ્નોર ન કરતા, આપે છે નબળા આંતરડાના સંકેત

Manisha Jogi

Last Updated: 09:34 AM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંતરડામાં સામાન્ય ગરબડ થાય તો પણ તેને ઈગ્નોર ના કરવી જોઈએ. આંતરડા ખરાબ થાય તો શરીરમાં કેવા લક્ષણો જોવા મળે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • પાચનતંત્રમાં ગરબડ થાય તો આંતરડા ખરાબ થઈ જાય છે
  • આંતરડામાં ગરબડ થાય તો ઈગ્નોર  ના કરવું જોઈએ
  • આંતરડા ખરાબ થાય તો કેવા લક્ષણો જોવા મળે છે?

પાચનતંત્રમાં કોઈપણ પ્રકારની ગરબડ થાય તો તેના કારણે સમગ્ર શરીરને નુકસાન થાય છે. આ કારણોસર આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આંતરડામાં સામાન્ય ગરબડ થાય તો પણ તેને ઈગ્નોર  ના કરવી જોઈએ. આંતરડા ખરાબ થાય તો શરીરમાં કેવા લક્ષણો જોવા મળે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

ઓટોઈમ્યૂન ડિસીઝ
અનહેલ્ધી ડાયટ અને શરીરમાં સોજો આંતરડાની બિમારીને ટ્રિગર કરી શકે છે. જેના કારણે ટાઈપ 1 ડાયાબિટીસ, રુમેટોઈડ, આર્થરાઈટિસ અને સોરાયસિસ જેવી અલગ અલગ ઓટોઈમ્યૂન બિમારીઓ થઈ શકે છે. 

ગેસ
જો તમને પણ ગેસની સમસ્યા થતી હોય, પેટ ભારે ભારે લાગતુ હોય તો આંતરડાની બિમારી થઈ શકે છે. આ બિમારીનો ઈલાજ કરવો જરૂરી છે. જેના કારણે ડેઈલી લાઈફ અને નોર્મલ એક્ટિવિટીઝ પર ખરાબ અસર પડે છે. 

વજન સરળતાથી ઓછું ના થઈ શકે
જે લોકો વજન ઓછું કરવાના વિચારી રહ્યા છે, તેમણે આંતરડા બાબતે હંમેશા સજાગ રહેવું. આંતરડા સ્વસ્થ રહેશે તો આરોગ્ય સ્વસ્થ રહેશે, આંતરડામાં તકલીફ થશે તો વેઈટ લોસ પ્રોસેસ પણ સ્લો થઈ જશે. પેટની ચરબી ઓછી કરવા માટે પાચનતંત્ર મજબૂત હોવું જરૂરી છે. 

મિઠાઈનું વધુ માત્રામાં સેવન
વધુ માત્રામાં મિઠી વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. મિઠાઈ, કેન્ડીઝ, કેક અથવા ગળ્યા પીણાને કારણે આરોગ્ય ખરાબ થઈ શકે છે. તેના કારણે આંતરડા ખરાબ થઈ શકે છે. આ કારણોસર સમયસર ઈલાજ કરાવવો જરૂરી છે. 

ઈમ્યુનિટી નબળી હોય તો આંતરડાનું ખાસ ધ્યાન રાખવું
જે લોકોની ઈમ્યુનિટી નબળી હોય તેમણે આંતરડાનું ખાસ ધ્યાન રાખવું. નબળી ઈમ્યુનિટી ધરાવતા વ્યક્તિઓને વારંવાર સર્દી, ખાંસી, કફ અને તાવ આવી જાય છે. જેના કારણે આંતરડા ખરાબ થઈ જાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ