બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / History made in Womens Hockey Junior Asia Cup India champions for the first time,

શાબાશ ગર્લ / મહિલા હોકી જુનિયર એશિયા કપમાં ઈતિહાસ રચાયો, પહેલી વખત ભારત ચેમ્પિયન, ફાઇનલમાં સાઉથ કોરિયાને દેખાડ્યો પાણીચો

Kishor

Last Updated: 11:13 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોકી કપમાં ભારતે દક્ષિણ કોરિયાને પછાડી પ્રથમ વખત હોકી જુનિયર એશિયા કપ પોતાને નામ કર્યો છે.

  • હોકી કપમાં  ભારતે ઈતિહાસ રચી દીધો
  • દક્ષિણ કોરિયાની ટીમને પછાડી પ્રથમ વખત જીત મેળવી
  • દક્ષિણ કોરિયાને 21થી હરાવ્યું

Women Hockey Junior Asia Cup 2023 માં ભારતે ઈતિહાસ રચી દીધો છે. મહિલા ટીમે દક્ષિણ કોરિયાની ટીમને પછાડી પ્રથમ વખત હોકી જુનિયર એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. ભારતની ટીમે યશસ્વી પ્રદર્શન કરી દક્ષિણ કોરિયાને 21થી હરાવ્યું હતું. ચેમ્પિયનનો ખિતાબ જીતવા માટે બને ટીમ વચ્ચે શાનદાર મુકાબલો થયો હતો. ખાસ વાત એ છે કે પ્રથમ ક્વાર્ટરમાં બંને ટીમો એક પણ ગોલ કરી શકી ન હતી.

 

ટીમ ઇન્ડિયાને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો
બીજા ક્વાર્ટરમાં અનુએ પેનલ્ટી કોર્નરને કન્વર્ટ કરીને ખાતું ખોલાવ્યું હતું. તેણે 22મી મિનિટે ગોલકીપરની ડાબી બાજુથી ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. બાદમાં દક્ષિણ કોરિયાએ 3 મિનિટ બાદ પાર્ક સેઓ યેને ગોલ કરીને સ્કોર 1-1 કરી દીધો હતો. સ્કોર બરાબરી પર રહ્યા બાદ બંને ટીમો બમણી તાકાત સાથે મેદાનમાં ઉતરી હતી. ભારત માટે 41મી મિનિટે નીલમે ગોલ કર્યો હતો જે ગોલ જ આગળ જતાં વિજયી ગોલ સાબિત થયો હતો. તેણે ભારતને 2-1ની સરસાઈ અપાવી હતી. આ પછી દક્ષિણ કોરિયાએ ભારત પર ઘણી વખત હુમલો કર્યો. દક્ષિણ કોરિયા પેનલ્ટી કોર્નરનો ફાયદો ન ઉઠાવી શકતા  ભારતે પણ શાનદાર બચાવ કર્યો, જેના આધારે ટીમ ઇન્ડિયાને સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો હતો. અગાઉ આ ટૂર્નામેન્ટમાં ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2012માં હતું,

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ