બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / High Court angry in Shreya Hospital case

લાલ આંખ / શ્રેય હોસ્પિટલ મામલે હાઈકોર્ટ લાલઘૂમ, ''જીવના જોખમે આ લોકો ધંધો કરી શકશે નહીં''

Shyam

Last Updated: 04:10 PM, 26 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રેય હોસ્પિટલને ફરી શરૂ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટે મનાઈ હુકમ જાહેર કર્યો છે.

  • ફાયર સેફ્ટી મુદ્દે હાઈકોર્ટની લાલ આંખ
  • શ્રેય હોસ્પિટલ ફરી શરૂ કરવા ઈનકાર
  • જીવના જોખમે હોસ્પિટલ શરૂ નહીં થાય

રાજ્યમાં ફાયર સેફ્ટી એક્ટ મામલે ગુજરાત હાઈકોર્ટે કડક નિર્દેશ આપ્યા છે. ફાયર સેફ્ટીની અમલવારી અંગે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ દાખવ્યું છે. શ્રેય હોસ્પિટલને ફરી શરૂ કરવા મામલે ગુજરાત હાઈકોર્ટે મનાઈ હુકમ જાહેર કર્યો છે. લોકોના જીવના જોખમે હોસ્પિટલ, શાળાઓ ધંધો નહીં કરી શકે. અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસોસિએશનને ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ આપ્યો છે. ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોય તો હોસ્પિટલ બંધ કરવા માટે હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે હવે હોસ્પિટલની બેદરકારીનો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં NOC નહીં લીધી હોવાથી ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી નહોતી. હોસ્પિટલના ICUમાં બે બારી બંધ હોવાથી ધુમાડો બહાર નિકળી શક્યો નહતો. બન્ને બારીઓને સ્ક્રુથી ફિટ કરેલી હતી જેથી વેન્ટિલેશન ન મળતાં ધુમાડો થયો અને દર્દીઓ ગૂંગળાઇ ગયા હતા.

Ahmedabad Shrey hospital fire fir registered against bharat mahant

ફાયર એલાર્મ પણ ન હોવાથી આગના કારણે લોકોના જીવ ગયા. ફાયર એલાર્મ હોત તો રેસ્ક્યુની કામગીરી ઝડપથી થઈ શકી હોત. તો હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હતી પરંતુ ચકાસણી કરવામાં આવી નહતી. AMC અને ફાયર વિભાગના અધિકારીઓ પણ બેદરકાર રહ્યાં હતા. પોલીસે AMC અને ફાયરબ્રિગેડની બેદરકારી અંગે અહેવાલ માંગ્યો હતો. આ તમામ ખામીઓ દર્શાવી મુખ્ય ટ્રસ્ટી પાસે વહીવટ હોવાથી તેની સામે ગુનો નોંધાયો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ