બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / high calcium oxalate foods increase risk of kidney stone

આરોગ્ય / સાવધાન! કિડનીમાં ભયાનક પથરી બનાવી દે છે ખાવાની આ ચીજવસ્તુઓ, ડાયટમાંથી તુરંત કરી દો OUT

Arohi

Last Updated: 04:21 PM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kidney Stone Treatment: કિડની સ્ટોન થવા પર દર્દીને પોતાના ભોજન પર ખાસ ધ્યાન રાખવું પડે છે. આજે અમે તમને અમુક એવા ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આ સમસ્યાને વધારે છે.

  • કિડની સ્ટોન હોય તો ખાસ વાંચજો 
  • ભોજનને લઈને રહો સાવધાન 
  • આટલી વસ્તુઓ ખાવાની કરી દો બંધ 

આજકાલ કિડની સ્ટોનના દર્દીઓની સંખ્યા વધતી જઈ રહી છે. માટે કિડની સ્ટોન થવા પર દર્દીને પોતાના ભોજન પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ડાયેટમાં ફેરફાર કરી કિડની સ્ટોનની સાથે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકાય છે. પરંતુ અમુક ફૂડ્સ એવા પણ છે જે કિડનીની સમસ્યાને વધારી શકે છે. 

માટે ભૂલથી પણ આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. જણાવી દઈએ કે કિડની ઘણા પ્રકારની હોય છે. પરંતુ લોકોમાં સૌથી વધારે કેલ્શિયમ ઓક્સાલેટથી બનેલી પથી બનેલી હોય છે અને આ ત્યારે બને છે જ્યારે પેશાબમાં કેલ્શિયમ ઓક્સાલેટની સાથે મળી જાય છે. હકીકતે આ એક રસાયણ છે જે ઘણા ખાધ્ય પદાર્થોમાં મળી આવે છે. 

આ ફૂડ્સમાં હોય છે ઓક્સાલેટ 
જણાવી દઈએ કે પાલક, બદામ અને કાજૂ, સૂપ, જઉંનો લોટ, છાલ સહિત રાંધવામાં આવેલા બટાકા, બીટ, કોકો પાઉડર, ભિંડા, ફ્રેન્ચ ફ્રાઈઝ, રાસ્પબેરી, સ્ટીવિયા સ્વીટરનર અને શક્કરીયા વગેરેમાં ઓક્સાલેટ રસાયણ મળી આવે છે. 

એવામાં જો તમે પણ આ સમયમાં કેલ્શિયમ વાળી વસ્તુઓ ખાવ છો તો તે તમારા શરીરને કિડનીની પથરીમાં બદલવા વગર ઓક્સાલેટે સંભાળવામાં મદદ કરે છે. માટે હંમેશા પાલક સલાડને ઓછા વસા વાળા પનીરની સાથે મિક્ષ કરો.

પશુ પ્રોટીનથી પણ બને છે પથરી 
તેના ઉપરાંત ગોમાંસ, ભૂડના માંસ, ઈંડા, પનીર અને માછલીનું સેવન પણ મર્યાદિત માત્રામાં કરો. કારણ કે તે કિડનીની પથરીની સંભાવનાને વધારી શકે છે. 

વિટામિન Cનું વધારે સેવન 
વિટામિન C ખૂબ વધારે પ્રમાણમાં તમારા શરીરમાં ઓક્સાલેટનું ઉત્પાદન કરી શકે છે. માટે એક દિવસમાં 500 મિલીગ્રામથી વધારે વિટામિન Cનું સેવન ન કરો અને ભોજનમાં પેક્ડ ફૂડ્સ, પેક્ડ મીટ, ફાસ્ટ ફૂડ અને મસાલાઓનું સેવન પણ મર્યાદિત પ્રમાણમાં કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ