બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / here is how to do epf enomination pf subscribers can nominate online

તમારા કામનું / હવે PF સબ્સક્રાઈબર ઓનલાઈન અપડેટ કરી શકશે નોમિની ડિટેલ, ફોલો કરો આ સિમ્પલ સ્ટેપ્સ

Arohi

Last Updated: 06:43 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFO એ બધા પીએફ એકાઉન્ટ હોલ્ડરને પણ ઈ-નોમિનેશન માટે સુચિત કરી રહ્યા છે જેમણે અત્યાર સુધી પોતાના PF એકાઉન્ટની સાથે નોમિનીની વિગતો આપી નથી.

  • EPFOએ શરૂ કરી નવી સુવિધા 
  • હવે કરી શકાશે ઈ-નોમિનેશન 
  • ફોલો કરો આ આ સિમ્પલ 

જો તમે PF સબસ્ક્રાઇબર છો તો તમારા માટે સારા સમાચાર છે. હવે તમે નોમિની વિગતો ઓનલાઈન અપડેટ કરી શકો છો. ઘણી બચત યોજનાઓમાં રોકાણ માટે ખાતું ખોલાવતી વખતે સંબંધિત રેગ્યુલેટર સંસ્થાઓ હવે રોકાણકારો માટે નોમિનેશન ફરજિયાત બનાવી રહી છે.

ટેક્નોલોજીની મદદથી પ્રક્રિયાને સરળ બનાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ પ્રોવિડન્ટ ફંડ (PF) સબસ્ક્રાઈબર્સને ઈ-નોમિનેશનની સુવિધા આપી છે.

નોમિનીની વિગતો 
EPFO એ તમામ પીએફ ખાતાધારકોને પણ ઈ-નોમિનેશન માટે જાણ કરી રહ્યું છે જેમણે હજુ સુધી તેમના પીએફ ખાતા સાથે નોમિનીની વિગતો આપી નથી. રોકાણકારના મૃત્યુની સ્થિતિમાં, મોટાભાગની સંસ્થાઓએ નોમિની માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવ્યું છે જેથી કરીને તેના દ્વારા સ્કીમમાં રોકાયેલ રકમ સરળતાથી મળી શકે.

આ રીતે કરો ઈ-નોમિનેશન 

  • આ સ્ટેપ્સની મદદથી તમે ઈ-નોમિનેશનની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકો છો.
  • PF મેમ્બર પોર્ટલ ખોલવા માટે, પહેલા આ લિંક પર જાઓ unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/.
  • હવે UAN અને પાસવર્ડની મદદથી લોગિન કરો.
  • સ્ક્રીન પર ખુલેલી વિંડોમાં જોવા મળી રહેલા મેનેજ ટેબમાં જઈને E-Nomination ઓપ્શનને સિલેક્ટ કરો. 

હવે માંગવામાં આવેલી ડિટેલ્સને યોગ્ય રીતે ભરો 

  • ફેમિલી ડિક્લેરેશનને  (Family Declaration) અપડેટ કરવા માટે Yes ઓપ્શન પર ક્લિક કરો.
  • એડ ફેમિલી ડિટેલ ઓપ્શન પર ક્લિક કરી એકથી વધારે નોમિની જોડી શકો છો.
  • હવે નોમિનેશન ડિટેલ ઓપ્શન પર ક્લિક કરીને, તમારી પીએફની કેટલી ટકા રકમ તમે કયા નોમિનીને આપવા માંગો છો?
  • તેની દાવેદારી માટે, 20%, 30% અથવા 50% અથવા તમારા ઇચ્છિત ગુણ ભરો અને નોમિનીના તમામ શેરની વિગતો ભરીને EPF નોમિનેશન સેવ કરી દો.
  • પછી E-sign પર ક્લિક કરો. આધાર અને પીએફ પોર્ટલ સાથે જોડાયેલા સમાન મોબાઈલ નંબર પર OTP વિગતો ભરીને E-sign પ્રક્રિયા પૂર્ણ કરવા આગળ વધો.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ