બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / આરોગ્ય / health Tips home remedies for nose bleeding in summer

હેલ્થ / કાળઝાળ ગરમીમાં બાળકના નાકમાંથી લોહી પડતું હોય તો સાવધાન! તુરંત અપનાવો આ નુસ્ખા, મળશે રાહત

Manisha Jogi

Last Updated: 08:53 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોને જ્યારે નકસીર (નાકોળી ફૂટવાની સમસ્યા) થાય તો માતા પિતા ગભરાઈ જાય છે. ઘરેલુ ઉપાયની મદદથી આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે.

  • બાળકોને ઉનાળામાં નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા.
  • ઘરેલુ ઉપાયથી લોહી રોકી શકાય છે.
  • લોહી વધારે નીકળે તો ડૉકટરનો સંપર્ક કરવો.

 ગરમીમાં વધતા તાપમાનને કારણે બાળકોને નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા થાય છે. જેને નકસીર (નાકોળી ફૂટવાની સમસ્યા) કહેવામાં આવે છે. બાળકોને જ્યારે આ પ્રકારની સમસ્યા થાય ત્યારે માતા પિતા ગભરાઈ જાય છે. લોહી વધારે નીકળે તો ડૉકટરનો સંપર્ક કરવો જોઈએ. લોહી બંધ ના થાય તો આ પરિસ્થિતિમાં કેટલાક ઘરેલુ ઉપાયથી લોહી રોકી શકાય છે. આ ઘરેલુ નુસ્ખા વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

નાકમાંથી લોહી રોકવાના ઉપાય

  • નાકમાંથી લોહી નીકળે તો હળવા હાથે નાક બંધ કરી લો અને બાળકને મોઢાથી શ્વાસ લેવા માટે કહો. આ પ્રકારે નાકમાંથી લોહ નીકળતું બંધ થઈ જશે. 
  • ગરમીમાં બાળકના નાકમાંથી લોહી નીકળે તો એક સુતરાઉ કાપડને ભીનું કરી લો અને નીચોવીને બાળકા માથા અને નાક પાસે રાખો. બરફથી પણ લોહી સુકાઈ જાય છે અને લોહી નીકળતું નથી. 
  • નાકમાંથી લોહી નીકળે તો ડુંગળીનો ઉપયોગ કરી શકો છો. ડુંગળીનો રસ કાઢી લો અને કોટનના બોલ ડુબાડીને તે જગ્યા પર રાખો. ડુંગળીના ટુકડા નાક પાસે લઈને તેની ગંધ લેવી. ડુંગળીની ગંધથી બ્લડ ક્લોટિંગમાં મદદરૂપ થાય છે. 
  • સફરજનના રસને કોટન બૉલમાં લગાવીને નાકમાં રાખો. 4-5 મિનિટ સુધી રાખી મુકો. આ પ્રકારે એસિડ રક્તવાહિકાઓને સંકુચિત થવામાં મદદરૂપ થાય છે અને લોહી નીકળવાનું બંધ થઈ જશે. 
  •  નાકના અંદરના ભાગમાં પેટ્રોલિયમ જેલીનો ઉપયોગ કરી શકાય છે. આ પ્રકારે શ્વસનમાર્ગ નરમ રહેશે અને લોહી નીકળવાની સમસ્યાથી રાહત મળશે. 
  • બાળકોને ગરમીમાં વારંવાર નાકમાંથી લોહી નીકળી રહ્યું છે તો તમે વિટામીન ‘સી’ની મદદથી પણ ઠીક કરી શકાય છે. વિટામીન ‘સી’ નસોને મજબૂત કરે છે. બાળકોની ડાયટમાં વિટામીન ‘સી’યુક્ત ફળ અને શાકભાજી શામેલ કરો. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ