બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / Health News diet tips for diabetes patient how to control blood sugar

હેલ્થ કેર ટિપ્સ / હવે ડાયાબિટીસના દર્દી પણ દિવાળીમાં મોજથી માણી શકશે મીઠાઇનો આનંદ, બસ ફૉલો કરો આ ટિપ્સ

Arohi

Last Updated: 02:07 PM, 11 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diabetes Patient: દિવાળી પ્રકાશનો તહેવાર છે. સાથે જ ખૂબ મીઠાઈઓ પણ દિવાળીના તહેવારમાં બનાવવામાં અને ખાવામાં આવે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે મીઠાઈ ખાવી હેલ્થ માટે યોગ્ય નથી હોતી.

  • ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકશે મીઠાઈ
  • દિવાળીમાં આ રીતે રાખો હેલ્થનું ધ્યાન 
  • બસ ફૉલો કરો આ ટિપ્સ

ફેસ્ટિવ સીઝનમાં દરેક ઘરમાં મીઠાઈ અને પકવાન બને છે. મીઠાઈઓમાં ખાસ કરીને ચકરી, ઘુઘરા, લાડવા વગેરે તૈયાર કરવામાં આવે છે. તહેવાર વખતે લોકો ખૂબ મીઠાઈ ખાય છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે મીઠાઈ વધારે સારી નથી. એવામાં અમે તમને અમુક એવી ટિપ્સ જણાવીશું કે જેના મદદથી તમે દિવાળીમાં મીઠાઈનો આનંદ લઈ શકો છો અને સુગર પણ કંટ્રોલમાં રહેશે. 

સવારની શરૂઆત આ રીતે કરો 
જો તમે સવારની શરૂઆત હેલ્ધી વસ્તુઓથી કરશો તો તમને દિવસભર તેનો ફાયદો મળશે. માટે આ દિવસે શરૂઆત એટલે કે બ્રેકફાસ્ટમાં હોલ ગ્રેઈન્સ, ફ્રૂટ્સ અને શાકભાજી ખાઓ. 

એકસરસાઈઝ કરો 
રોજ એક્સરસાઈઝ કે યોગ કરવા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી શુગર લેવલ તો કંટ્રોલમાં રહે જ છે સાથે જ સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. માટે રોજ ફિઝિકલ એક્ટિવિટી જરૂર કરો. તેનાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખી શકાય છે. 

પોર્શન કંટ્રોલ 
જો હેલ્ધી રહેવું છે તો હંમેશા પોર્શન કંટ્રોલ કરો એટલે કે જ્યારે તમારી સામે કોઈ ટેસ્ટી ડિશ આવે તો તેને મર્યાદિત પ્રમાણમાં ખાઓ. તેનાથી અચાનક તમારૂ શુગર લેવલ નહીં વધે.  

ઓછી કેલેરી વાળું ભોજન 
તહેવારમાં મોટાભાગના ઘરોમાં પુરી, પનીર વગેરે જેવી વસ્તુઓ ખાવામાં આવે છે. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડશે. પ્રયત્ન કરો કે તળેલી વસ્તુઓની જગ્યા પર બેક, ગ્રિલ જેવી વસ્તુઓ ખાઈ શકો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ