બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / આરોગ્ય / health liver infection symptoms and causes

હેલ્થ / શરીરની આ સામાન્ય લાગતી ગંભીર બીમારીને અવગણવાની ભૂલ ન કરતાં, આવા લક્ષણ જણાય તો ડૉક્ટર પાસે દોડજો

Dinesh

Last Updated: 10:23 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

liver infection: લિવરમાં ઈન્ફેક્શન થઈ જાય તો તે ગંભીર બિમારી ધારણ કરી શકે છે, લીવર સંબંધિત સમસ્યાઓના કારણે કમળો થઈ શકે છે

  • લિવર ઈન્ફેક્શન છે ગંભીર બિમારી
  • લિવર ઈન્ફેક્શન ચેપી રોગ જેવો છે
  • દારૂ અને ધૂમ્રપાનનું સેવન ટાળવું જોઈએ

liver infection: એક વ્યક્તિના શરીરમાં લિવર એક મહત્વ પૂર્ણ અંગ હોય છે, અને જો લિવરમાં ઈન્ફેક્શન થઈ જાય તો તે ગંભીર બિમારી ધારણ કરી શકે છે. લિવરમાં સોજો આવવાનો મતલભ છે કે, સિવર ટિશૂજ અંદરથી ડેમજ થઈને ખરાબ થવાનો છે. જેના કારણે અનેક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. લિવરમાં જો એક વાર ઈન્ફેક્શન થઈ જાય તો તે ધીરે ધીરે ડેમજ થવાનુ શરૂ થઈ જાય છે. આઈ બધાની વચ્ચે મહત્વપૂર્ણ આ બાબત છે કે, આ ઈન્ફેકશન લાગે તેની ખબર કઈ રીતે પાડવી. આજે તમને આ લિવર બડવાના શરૂઆતી લક્ષણ વિશે વાત કરીશું

જીવલેણ બની શકે છે લિવરની આ બીમારીની અવગણના, આવા લક્ષણો જણાય તો ચેતી જજો |  liver disease symptoms of liver fibrosis fatty liver disease health tips  know more

લિવર ઈન્ફેક્શ શુ હોય છે ?
લિવર ઈન્ફેક્શન થવાનો સૌથી મોટો કારણ છે, વાયરસ અને પૈરાસાઈટ ઈન્ફેક્શન. જે લિવરના ખૂબ જ અંદરથી ડેમેજ કરે છે. સૌથી હેરાન કરવાવાળી વાત એ છે કે, લિવર સેલ્સના માધ્યમથી બીજા ભાગો સુધી પહોંચે છે. જેમાં ગંદો પાણી, જે વ્યક્તિને ઈન્ફેક્શન હોય છે તેના સંપર્કમાં આવતા તે ફેલાય છે. જે વ્યક્તિને ઈન્ફેક્શન હોય છે તેના મળ મુત્રથી પણ બીજાને ફેલાઈ શકે છે. હેપેટાઈટિસ એ, હેપેટાઈટિસ બી, હેપેટાઈટિસ સીના કારણે તેમજ ઈમ્યૂન બીમારીના કારણે, બાઈલ ડક્ટથી જોડાયેલી વિવિધ બિમારીના કારણે.

લિવર ખરાબ થવા પર શરીર આપે છે આ 5 સંકેત, આવા લક્ષણો દેખાય તો ન કરતા નજર  અંદાજ | damage liver symptoms have to know these 5 points for treatment

લિવર ઈન્ફેક્શનના લક્ષણો
યકૃતના ચેપના પ્રારંભિક અવસ્થામાં, પેટમાં તીવ્ર દુખાવો થાય છે. આ સિવાય કેટલાક લોકોને પેટમાં સોજા આવવાની સમસ્યા પણ જોવા મળે છે. લીવર સંબંધિત સમસ્યાઓના કારણે કમળો થઈ શકે છે. આ સ્થિતિમાં દર્દીને તાત્કાલિક સારવારની જરૂર છે. લિવર ઈન્ફેક્શનના કિસ્સામાં ત્વચા પર ફોલ્લીઓ અને ખાજ જેવી સમસ્યાઓ થઈ શકે છે. પેશાબના રંગમાં ફેરફાર થાય છે, તો લીવર ચેપનું જોખમ રહેલું હોઈ શકે છે. લીવર ઈન્ફેક્શનથી પીડિત દર્દીઓ ભૂખ ઓછી લાગે છે. કેટલાક લોકોને લિવર ઈન્ફેક્શનને કારણે ઉલ્ટી અને ઉબકા આવવા જેવી પણ સમસ્યા થઈ શકે છે.

લિવર ઈન્ફેક્શન અટકાવવાની ટીપ્સ
યકૃતના ચેપને રોકવા માટે દર્દીઓએ તેમની જીવનશૈલી બદલવાની જરૂર છે. દારૂ અને ધૂમ્રપાનનું સેવન ટાળવું જોઈએ. ઓછામાં ઓછા તેલ અને મસાલાનો ઉપયોગ કરવો તેમજ પુષ્કળ પાણી પીવો, ખાંડ ઓછી ખાઓ, વજન નિયંત્રણમાં રાખો, નિયમિત કસરત કરતા રહો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ