બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / આરોગ્ય / health insurance claim not will cancelled do not make these mistakes know the details

તમારા કામનું / ન કરતા આવી ભૂલ, તો ક્યારેય કેન્સલ નહીં થાય તમારો હેલ્થ ઇન્શ્યોરન્સ ક્લેઈમ

Manisha Jogi

Last Updated: 02:34 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન માત્ર સીમિત સમય માટે હોય છે અને રિન્યૂ કરવાના રહે છે. હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન માત્ર સીમિત સમય માટે હોય છે અને રિન્યૂ કરવાના રહે છે.

  • મોટાભાગના હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન માત્ર સીમિત સમય માટે હોય છે.
  • આ કારણોસર હેલ્થ ઈન્શ્યોરન્સ રિન્યૂ કરાવવો જરૂરી છે. 
  • પોલિસી સમાપ્ત થાય તો ઈન્શ્યોરન્સ કંપની ચૂકવણી કરવા માટે જવાબદાર નહીં.

અનેક કારણોસર હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેઈમ રદ્દ થઈ શકે છે. મોટાભાગના હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન માત્ર સીમિત સમય માટે હોય છે અને રિન્યૂ કરવાના રહે છે. ઘણી વાર પોલિસી ધારકને ખબર જ નથી હોતી કે, તેમનો કરાર સમાપ્ત થઈ ગયેલ છે. જ્યારે તેમનો ક્લેઈમ રદ્દ થઈ જાય છે, ત્યારે તેમને આ વિશે ખબર પડે છે. આ કારણોસર હેલ્થ ઈન્શ્યોરન્સ રિન્યૂ કરાવવો જરૂરી છે. 

જો તમારી પોલિસી સમાપ્ત થઈ ગઈ છે, તો તે માટે ઈન્શ્યોરન્સ કંપની ક્લેઈમની ચૂકવણી કરવા માટે જવાબદાર રહેતી નથી. તમને જે પણ બિમારી છે, તે અંગે વીમા પોલિસીને અગાઉથી જાણ કરવી જરૂરી છે. આ પ્રકારે કરવાથી હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેઈમ રદ્દ નહીં થાય. પોલિસીધારક કોઈ બિમારી માટે ક્લેઈમ કરે અને તે બિમારી વિશે જાણકારી આપવામાં ના આવી હોય તો ક્લેઈમ રદ્દ થઈ શકે છે. 

ઈન્શ્યોરન્સ પોલિસીમાં ક્લેમ કરવાની માટે સમય મર્યાદા અગાઉથી નક્કી કરેલ હોય છે, આ સમય મર્યાદા દરમિયાન ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરવાનો રહે છે. સામાન્ય રીતે 60-90 દિવસો દરમિયાન પોલિસી ક્લેઈમ કરવાનો રહે છે. આ સમય મર્યાદા પછી ક્લેઈમ કરવામાં આવે તો તે રદ્દ થઈ શકે છે. ક્લેઈમનું સરળતાથી સેટલમેન્ટ થઈ શકે તે માટે પોલિસીધારકને બિમારીના ઈલાજ માટે નેટવર્ક હોસ્પિટલની પસંદગી કરવાની સલાહ આપવામાં આવે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ