બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / આરોગ્ય / health benefits of carandas plum fruit anticancer properties help to reduced blood sugar inflammation

Health Tips / સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે આ નાનું એવું 'લાલ ફ્રૂટ', કેન્સર સુધીની બીમારીમાં આપશે રાહત

Arohi

Last Updated: 05:41 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Health Benefits Of Carandas Plum: અમુક વસ્તુઓ એવી હોય છે જે આપણી આસપાસ જ હોય છે પરંતુ આપણે તેના વિશે વધારે કંઈ નથી જાણતા. ક્રેનબેરી એવું જ એક નાનકડુ ફળ છે જે સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. તેનાથી કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવામાં મદદ મળે છે.

  • સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ક્રેનબેરી
  • કેન્સર જેવી બિમારીઓમાં મળે છે રાહત 
  • સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે ક્રેનબેરી

આપણી આસપાસ ઘણી એવી વસ્તુઓ હોય છે જેના ગુણ આપણને ખબર નથી હોતા. ક્રેનબેરી એવું જ એક ખૂબ જ ફાયદાકારક ફળ છે જે અમૃત સમાન છે. તે હિમાયલ વેસ્ટર્ન ઘાટ, બિહાર, બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક વગેરે રાજ્યોમાં ઉગે છે. ક્રેનબેરી સ્વાસ્થ્ય માટે એટલું ફાયદાકારક છે કે તેનાથી કેન્સર જેવી બીમારીઓ પણ રોકી શકાય છે. 

કાચા ક્રેનબેરી લીલા-પીળા હોય છે પરંતુ પાક્યા બાદ તે સુંદર ગોળ લાલ રંગના થઈ જાય છે. એક રિસર્ચ અનુસાર ક્રેનબેરીમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન, વિટામિન સી અને વિટામિન બી મળી આવે છે. 

એનીમિયાની સારવાર માટે પણ ફાયદાકારક 
આ એન્ટીસ્કોરબ્યૂટિક છે. એટલે કે એનીમિયાની સારવારમાં ક્રેનબેરી ખૂબ જ ફાયદાકારક હોય છે. છાતીના દુખવામાં પણ ક્રેનબેરીનો ઉપયોગ કરવામાં આવે છે. ઈન્ડિયન હાર્ટિકલ્ચર રિસર્ચ અનુસાર ક્રેનબેરીના પાન તાવમાં રામબાણ સાબિત થઈ શકે છે. 

ત્યાં જ ક્રેનબેરીના મૂળથી છાતીના દુખાવાની સારવાર કરવામાં આવે છે. ક્રેનબેરી શરૂ-શરૂમાં ખાટ્ટા હોય છે પરંતુ પાક્કા થવા પર ખાટ્ટા-મીઠા થઈ જાય છે. ક્રેનબેરીથી જામ, જેલી, સ્ક્વાયશ, સિરપ, ચટણી, અથાણુ વગેરે બનાવવામાં આવે છે. 

ક્રેનબેરીના ફાયદા 

ડાયજેશનમાં ફાયદાકારક 
એક રિપોર્ટ અનુસાર ક્રેનબેરીમાં સોલ્યુબલ ફાઈબર પેટની લાઈનિંગને સ્મૂથનિંગ આપે છે જેનાથી ડાયજેશન સારૂ બને છે. ક્રેનબેરીમાં પેક્ટિન નામનું ફાઈબર હોય છે જે કોન્સ્ટિપેશન, પેટમાં દુખાવો, પેટમાં ક્રેમ્પ વગેરેને દૂર કરે છે. 

મેન્ટલ હેલ્થમાં ફાયદાકારક 
ક્રેનબેરી મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદાકારક છે. ક્રેનબેરીમાં મેગ્નીશિયમની સાથે સાથે વિટામિન અને ટ્રિપ્ટોફેન હોય છે જે ન્યૂરોટ્રાન્સમીટર સેરોટોનિનના પ્રોડક્શનને વધારે છે જેનાથી ઓવરઓલ મેન્ટલ હેલ્થ યોગ્ય રહે છે. એટલે કે ક્રેનબેરીનું સેવન મૂડને સારો બનાવે છે. 

એન્ટી-ઈન્ફ્લામેટરી 
ક્રેનબેરીમાં એન્ટી-ઈન્ફ્લામેન્ટરી ગુણ હોય છે. એટલે કે સોજા સાથે સંબંધિત દરેક મુશ્કેલીઓમાં ફાયદાકારક હોય છે. ઈન્ફ્લામેશનના કારણે ઘણા ક્રોનિક ડિઝીઝ હોય છે. હાર્ટના મસલ્સ ઈન્ફ્લામેશનના કારણે કમજોર થવા લાગે છે. ઈન્જ્યુરી વખતે ઈજાને ભરવામાં એન્ટી-ઈન્ફ્લામેન્ટરી ચેન્જ ફાયદાકારક હોય છે. 

એન્ટી-કેન્સર ગુણ 
એક રિપોર્ટ અનુસાર ક્રેનબેરીના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીકેન્સર અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. એટલે કે ક્રેનબેરીના પાન કેન્સર જેવી ઘાતક બીમારીને રોકવામાં કારગર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ