બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / health benefits of curd rice

સ્વાસ્થ્ય / ગરમીમાં દરરોજ ખાવ એક બાઉલ દહીં-ભાત, થશે ગજબના ફાયદા

vtvAdmin

Last Updated: 11:53 AM, 5 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહીંમાં પ્રાકૃતિક રૂપથી પેટને ઠંડું રાખવાનો ગુણ હોય છે. દહીં-ભાતના સેવનથી ગરમીમાં શરીરનું તાપમાન સંતુલિત રહે છે જેના કારણે લૂ લાગવાનો પણ ડર રહેતો નથી.

ગરમીમાં ઘણી જગ્યાએ પારંપરિક રૂપથી દહીં-ભાતનું સેવન કરવામાં આવે છે. કારણ કે દહીંમાં પ્રાકૃતિક રૂપથી પેટને ઠંડું રાખવાનો ગુણ હોય છે. ગરમીમાં મોટાભાગે લોકો હલ્કું ડાયટ લેવાનું પસંદ કરે છે. દહીં-ભાત આ સિઝન અનુસાર ખૂબ જ સંતુલિત આહાર છે. 

આ ઉપરાંત દહીં-ભાતના સેવનથી ગરમીમાં શરીરનું તાપમાન સંતુલિત રહે છે જેના કારણે લૂ લાગવાનો પણ ડર રહેતો નથી. 

મોટાભાગે ગરમીમાં ગરમ હવાઓની ચપેટમાં આવવાથી તાવ આવે છે. આવી સિઝનમાં તમારા માટે દહીં અને ભાતનું સેવન ફાયદાકારક રહે છે. સામાન્ય રીતે તાવમાં કંઇ ખાવાનું મન થતું નથી, તાવામાં આ ખાવાથી ભરપૂર માત્રામાં ઊર્જા મળે છે. 

જો તમે ઇચ્છો છો ગરમીમાં તમારું વજન સંતુલિત રહે તો ભાતનું પાણી નિકાળીને દહીંની સાથે મિક્સ કરીને ખાવ, આવી રીતે તમે ખાશો તો 1-2 મહિનામાં વજન ઓછું થવા લાગશે. એમાં ઓછી કેલેરી હોય છે. 

દહીં-ભાત શરીરનું તાપનમાન ઓછું કરવામાં મદદ કરે છે. એને તમે કોઇ પણ ગરમ ભોજન બાદ ખાઇને જુઓ. 

દહીમાં કેલ્શિયમ ઉપરાંત પ્રોટીનનું પ્રમાણ પણ વધારે હોય છે. આ સારું એન્ટીઑક્સીડેન્ટ હોય છે. એવામાં દહીંને ભાતની સાથે ખાવાથી તમને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભ મળે છે. 

ભાત મેગ્નેશિયમ અને પોટેશિયમનો એક સારો સ્ત્રોત છે, જે પેટના દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ