બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Extra / haryanvi-singer-sapna-chaudhary-denies-joining-congress-bjp

NULL / સિંગર સપના ચૌધરીએ કોંગ્રેસમાં જોડાવાને લઇને કર્યો મોટો ખુલાસો

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હીઃ હરિયાણાની લોકપ્રિય સિંગર સપના ચૌધરીએ કોંગ્રેસમાં જોડાવાને લઇને ખુલાસો કર્યો છે. સપના ચૌધરીએ કોંગ્રેસમાં જોડાવા મામલે ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે, હું કોંગ્રેસમા જોડાવાની નથી. મીડિયામાં ફરતા ફોટા જૂના છે. મારુ કોઇ ટ્વીટર હેન્ડલર નથી. વધુમાં તેમણે કહ્યું કે મારી રાજ બબ્બર સાથે કોઇ મુલાકાત થઈ નથી. હું કોંગ્રેસનો પ્રચાર કરીશ નહીં અને હું ચૂંટણી પણ નથી લડવાની.



વધુમાં તેમણે કહ્યું કે હું કલાકાર છું. ચૂંટણી લડવાની મારી કોઇ મંશા નથી. પ્રિયંકા ગાંધી સાથે ફોટો પર સપનાએ કહ્યું કે હું પ્રિયંકા સાથે મળી હતી, પરંતુ તે ફોટો જૂનો છે. સપનાએ કહ્યું કે હું મનોજ તિવારીના સંપર્કમાં છું.



ઉલ્લેખનીય છે કે, સપના ચૌધરીની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેના દ્વારા સપના ચૌધરીનો કોંગ્રેસમાં જોડાવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક ફોટામાં સપના ચૌધરી પ્રિયંકા ગાંધી સાથે નજરે આવી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ