બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / Extra / hardik-patel-s-intimate-video-with-girl-at-hotel-room-video-viral

NULL / હાર્દિકના SEX વીડિયોનું શું છે સત્ય? સમાજમાં હાર્દિકની ઘટશે શાખ? કોંગ્રેસને થશે નુકશાન?

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગુજરાતના રાજકારણમાં ભુકંપ લાવનાર એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોને લઈને દાવો કરવામાં આવ્યો છે કે તેમાં હાર્દિક પટેલ એક યુવતી સાથે જોવા મળી રહ્યો છે. અશ્વિન સાંકડસરિયાએ આ વીડિયોને લઈને દાવો કર્યો છે. ત્યારે શું છે આ કથિત વીડિયોનું સત્ય. જુઓ આ અહેવાલમાં.
  • સોશિયલ મીડિયામાં વાયરલ થયો કથિત સેક્સ વીડિયો 
  • વાયરલ વીડિયો હાર્દિક પટેલનો હોવાનો દાવો 
  • અશ્વીન સાંકડસરિયાએ વીડિયો સાચો હોવાનો કર્યો દાવો 
  • યુવતી સાથે હાર્દિક પટેલ હોવાનો દાવો અશ્વિન કરી રહ્યા છે 
  • હાર્દિક પટેલે આ ઘટનાને ગંદુ રાજકારણ ગણાવ્યું 
  • શું છે વાયરલ થઈ રહેલા આ વીડિયોની હકીકત?  

સોશિયલ મીડિયામાં હવે જે વીડિયો વાયરલ થયો છે તે વીડિયોએ ગુજરાતના રાજકારણમાં ભુકંપ લાવી દીધો છે. આ વીડિયો હાર્દિક પટેલનો હાવોનો દાવો કરવામાં આવ્યો છે. આ વીડિયો એટલા માટે ચોંકાવનારો છે કારણ કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે અને અત્યાર સુધીમાં ભાજપ પર હાર્દિક પટેલ ખુબજ પ્રહાર કરી ચુક્યા છે. ત્યારે જ હાર્દિક પટેલની મુશ્કેલી વધારનાર એક વીડિયો વાયરલ થયો છે. અશ્વીન સાંકડસરિયાએ આ વીડિયો બાબતે સ્પષ્ટતા કરી છે કે આ વીડિયોમાં હાર્દિક પટેલ ઉટી ગયો હતો. જ્યાં હોટેલમાં એક મહિલા સાથે તે હાજર હતો. ત્યારે શું છે આ વીડિયોની હકીકત તે સૌ કોઈ જાણવા ઈચ્છે છે. 

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તારીખ જોવા મળે છે. 16 મે 2017.. સમય છે રાત્રે 9 વાગ્યેને 14 મિનિટ 43 સેકન્ડ. આગળ એક બેડ છે. તેમજ બાજુમાં એક બોટલ જોવા મળી રહી છે. અને ત્યારે જ 2 મિનિટ અને 32 સેકન્ડે વીડિયોમાં એક શખ્સની એન્ટ્રી થાય છે. દાવા મુજબ આ શખ્સ હાર્દિક પટેલ છે.. જોકે વીટીવી દ્વારા આ વીડિયોની કોઈ પુષ્ટી કરવામાં આવતી નથી. આ દાવો અશ્વિન સાંકડસરિયાનો છે અને ત્યારે જ 2 મિનિટ અને 35 સેકન્ડે એક યુવતીની એન્ટ્રી વીડિયોમાં થાય છે. બંને વચ્ચે વાતચીત થાય છે. આ સમગ્ર દ્રશ્યો કોઈ કેમેરામાં કેદ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ત્યારે જ વીડિયોમાં 4 મિનિટ અને 54 સેકન્ડે એ શખ્સનો ચહેરો કેમેરા તરફ વળે છે. જેમાં ચહેરો જોઈ શકાય છે. આ ચહેરો જોતા જ કદાચ અશ્વીનનો દાવો હશે કે આ હાર્દિક પટેલ છે. ત્યારબાદ બંને વચ્ચે વાતચીત થાય છે અને આખરે આ શખ્સ અને યુવતી શારીરિક સંબંધ બાંધે છે. 

આ તરફ હાર્દિક પટેલે આ વાયરલ વીડિયોને ગંદુ રાજકારણ ગણાવ્યું છે. અને કહ્યું છે કે આવા આરોપો થશે એવી કલ્પના હતી. સંજય જોશીના પણ વીડિયો બની ચુક્યા છે.

આ સાથે આપને એ પણ જણાવી દઈએ કે 16 મેનો આ વીડિયો છે અને જ્યારે 16 મેના રોજ હાર્દિક ક્યાં હતા એ બાબતે જ્યારે હાર્દિક પટેલને પુછવામાં આવે છે ત્યારે હાર્દિક પટેલ શું કહે છે.

એકતરફ આશ્વીન સાંકડસરિયા છે તો બીજીબાજુ હાર્દિક પટેલ છે. આપને એ પણ જણાવી દઈએ કે આ અગાઉ પણ અશ્વીને પોતાનો એક વીડિયો વાયરલ કર્યો હતો અને દાવો કર્યો હતો કે હાર્દિક પટેલ એક યુવતી સાથે મસૂરી ગયો હતો.

જોકે અશ્વીનના આ વાયરલ વીડિયોમાં 2015ની વાત કરવામાં આવે છે. જ્યારે વાયરલ વીડિયો વર્ષ 2017નો છે. જોકે વીડિયો એડિટીંગની કમાલ છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે. પરંતુ આ વાયરલ વીડિયોને પગલે અમુક સવાલો જરૂરથી ઉભા થઈ રહ્યા છે કે. 
  • ભાજપને હાર્દિક પર સવાલ કરવાની મળી તક 
  • સમાજમાં હાર્દિકની ઘટી શકે છે શાખ 
  • અનામત આંદોલનને પડી શકે છે ફટકો 
  • હાર્દિકથી નારાજ લોકો કરી શકે છે પ્રહાર 
  • હાર્દિકને સમર્થન કરી રહેલી મહિલાઓ થઈ શકે છે દૂર 
  • કોંગ્રેસ સમર્થન આપે તો તેને પણ નુકસાનની શકયતા 
  • અલ્પેશ જિજ્ઞેશ અને હાર્દિકને એક કરવા પણ મુશ્કેલ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પાયા હલાવી દેવાના ઉદ્દેશ્ય સાથે હાર્દિક પટેલ જે રીતે પ્રયાસો કરી રહ્યો છે તેના પર આ વીડિયો અસર કરી શકે છે. તેમજ હવે આ વિવાદીત વીડિયો બાદ ભાજપને પણ મોકો મળી જશે. જોકે હાલ તો વાયરલ થઈ રહેલા આ વીડિયોની કોઈ પુષ્ટી થઈ શકી નથી પરંતુ વીટીવીની ટીમ દ્વારા વાયરલ થઈ રહેલા આ વીડિયોની તપાસ સતત ચાલુ રહેશે અને જે પણ અપડેટ આ વીડિયો બાબતે મળશે એ અમે દર્શકોને આપતા રહીશું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ