બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / happy new year astro remedies in 2023 to get money and prosperity

રાશિ ભવિષ્ય / નવા વર્ષથી રાશિ અનુસાર શરૂ કરો આ જ્યોતિષી ઉપાયો, આખુંય વર્ષ જીવનમાં રહેશે સુખ-શાંતિ અને સમૃદ્ધી

Premal

Last Updated: 12:39 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં આગામી નવુ વર્ષ સુખ-સમૃદ્ધી અને શાંતિથી પસાર થાય તેના માટે કેટલાંક ઉપાય જણાવવામાં આવે છે, જેને જો અપનાવવામાં આવે તો જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધી રહે છે.

  • નવુ વર્ષ સુખ-શાંતિથી પસાર કરવુ છે?
  • રાશિ મુજબ કરો આ જ્યોતિષ ઉપાય
  • નોકરી-આરોગ્ય ક્ષેત્રે થશે મહાલાભ 

રાશિ મુજબ કરો આ ઉપાય 

કોઈ પણ વ્યક્તિ નવા વર્ષની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે, કારણકે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે તેના માટે આગામી વર્ષ કારકિર્દી, નોકરી, બિઝનેસ, આરોગ્ય અને પારિવારિક જીવનની દ્રષ્ટીએ કેવુ રહેશે. જ્યોતિષ શાસ્ત્રમાં આવનારું નવુ વર્ષ સુખ-સમૃદ્ધી અને શાંતિથી પસાર થાય તેના માટે અમુક ઉપાય જણાવવામાં આવ્યાં છે. આવો જાણીએ રાશિ મુજબ કયા-કયા ઉપાય કરવાથી નવુ વર્ષ સારી રીતે વિતશે. 

મેષ રાશિ

મેષ રાશિના જાતકોના સ્વામી મંગળ દેવ હોય છે. મંગળ દેવને જ્યોતિષમાં ઉચ્ચ ફળ પ્રદાન કરવા માટે મંગળવારના દિવસે લાલ મસૂરની દાળને દાન કરવી શુભ માનવામાં આવે છે. આ સિવાય આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધી જળવાઈ રહે છે. 

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોના સ્વામી ગ્રહ શુક્ર હોય છે. નવા વર્ષે સમૃદ્ધી મેળવવા માટે શિવલિંગ પર દૂધ અને જળ અર્પણ કરવુ જોઈએ. આ સિવાય શુક્રવારે શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે શુક્ર ગ્રહ સંબંધિત મંત્રોનો જાપ કરો. 

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોના સ્વામી બુધ હોય છે. એવામાં આખુ વર્ષ જીવનમાં સુખ-સમૃદ્ધી મેળવવા માટે બુધવારે ભગવાન ગણેશજીની આરાધના કરો. બુધવારે ગાયને લીલુ ઘાસ ખવડાવો. 

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોના રાશિ સ્વામી ચંદ્ર હોય છે. એવામાં વર્ષને શાનદાર અને સફળ બનાવવા માટે ભગવાન શિવની ઉપાસના કરો. 

સિંહ રાશિ

સિંહ રાશિના સ્વામી સૂર્ય દેવ હોય છે. આખુ વર્ષ સૂર્ય દેવનુ શુભ ફળ મેળવવા માટે તાંબાના લોટામાં પાણી ચડાવો. આ સાથે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોના સ્વામી બુધદેવ હોય છે. એવામાં બુધને પ્રસન્ન કરો અને તેનુ સંપૂર્ણ ફળ મેળવો. 

તુલા રાશિ 

તુલા રાશિના જાતકોના સ્વામી ગ્રહ શુક્ર છે. એવામાં કુંડળીમાં શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે શુક્ર ગ્રહ સાથે જોડાયેલા ઉપાય કરો. 

વૃશ્વિક રાશિ

વૃશ્વિક રાશિના જાતકોના રાશિ સ્વામી મંગળ છે. એવામાં તમારે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ અને મંગળને મજબૂત કરવા માટે મસુરની દાળનુ દાન કરો. 

ધન રાશિ

ધન રાશિના જાતકોના સ્વામી ગ્રહ બૃહસ્પતિ છે. જ્યોતિષમાં ગુરૂને શુભ ફળ આપનારા ગ્રહ માનવામાં આવે છે. એવામાં ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની ઉપાસના કરો. 

મકર રાશિ

મકર રાશિના જાતકોના રાશિ સ્વામી શનિદેવ છે. એવામા શનિ સાથે જોડાયેલા ઉપાય તમને લાભ પહોંચાડી શકે છે. 

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોનો પણ સ્વામી શનિ છે. આખુ વર્ષ શનિ દેવને પ્રસન્ન કરવા માટે તેમની સાથે જોડાયેલી વસ્તુઓનુ દાન કરો. 

મીન રાશિ 

મીન રાશિના જાતકોનો સ્વામી ગુરૂ છે. આખુ વર્ષ સુખ-સમૃદ્ધી મેળવવા માટે ગુરૂના ઉપાય તમને સફળતા અપાવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ