બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / મનોરંજન / Happy Birthday Abhishek Bachchan Flashback of Paa Movie

બોલિવૂડ / બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનો આ એકમાત્ર એવો એક્ટર છે, જે પોતાના જ પિતાનો 'પિતા' બન્યો

Noor

Last Updated: 11:02 AM, 5 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક જ વ્યક્તિના મહાનાયક કહેવાય છે અને એ છે અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચને તેમના ફિલ્મી કરિયરમાં લગભગ દરેક પ્રકારનો રોલ પ્લે કર્યો છે. જેમાંથી એક ઉત્કૃષ્ટ અને દુર્લભ રોલ તેમણે 'પા' મૂવીમાં નિભાવ્યો હતો. આ ફિલ્મમાં તેઓ જેનિટિકલ ડિસીઝના શિકાર હતા. આશ્ચર્યની વાત એ છે કે આ ફિલ્મમાં અમિતાભના કેરેક્ટર આરોના પિતાનો રોલ તેમના રિયલ લાઈફ દિકરા અભિષેક બચ્ચને નિભાવ્યો હતો. આ ફિલ્મ અમિતાભ અને અભિષેક બંને માટે ખાસ હતી. રૂપેરી પડદે અભિષેક પિતાનો પિતા બન્યો હતો.

  • આજે અભિષેક બચ્ચનનો 44મો જન્મદિવસ
  • 'પા' ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને અભિષેકે સાથે કામ કર્યું હતું
  • આ ફિલ્મ અમિતાભ અને અભિષેક માટે છે ખાસ

અભિષેક બચ્ચન ઈન્ડસ્ટ્રીનો પહેલો એવો સ્ટાર બન્યો જે પોતાના જ પિતાનો પિતા બન્યો. ફિલ્મ 'પા'માં અભિષેકે અમિતાભના પિતાનો રોલ પ્લે કર્યો હતો. આમ તો બોલિવૂડમાં ઘણાં સ્ટાર્સે પોતાના પિતા સાથે સ્ક્રીન શેર કરી છે. ઋષિ કપૂર પિતા રાજ કપૂર સાથે જોવા મળી ચૂક્યા છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My hero, my inspiration... My father! Happy Father's day buddy. #MyFatherMyHero

A post shared by Abhishek Bachchan (@bachchan) on

આ સિવાય સંજય દત્ત પિતા સુનીલ દત્ત સાથે જોવા મળી ચૂક્યો છે. અભિષેક પણ પિતા અમિતાભ સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. તેમ છતાં ફિલ્મ 'પા' આ ફિલ્મોથી અલગ છે અને તેમાં અભિષેક અને અમિતાભનો રોલ પણ ડિફરન્ટ છે. 

તમને જણાવી દઈએ કે, આજે એટલે કે, 5 ફેબ્રુઆરીએ અભિષેકનો 44મો જન્મદિવસ છે. ફિલ્મ પાની વાત કરીએ તો તે 2009માં રિલીઝ થઈ હતી. જ્યારે આ ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કરવામાં આવ્યો તો દરેક જગ્યાએ આ ફિલ્મની ચર્ચા હતી, કારણ કે અમિતાભે જે રીતનો આ ફિલ્મમાં રોલ પ્લે કર્યો હતો, તેણે બધાંનું ધ્યાન ખેંચ્યું હતું. તેમ છતાં ફિલ્મમાં અભિષેક અને વિદ્યા બાલનના રોલની પણ ઘણી પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મે બોક્સઓફિસ પણ સારી કમાણી કરી હતી અને ઘણાં એવોર્ડ્સ પણ જીત્યા હતા. 

તસવીરોઃ ટ્વિટર

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ