બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ધર્મ / Guru Vakri 2023 jupiter retrograde in aries kark mesh dhanu to be positively impacted

Guru Vakri 2023 / મેષ રાશિમાં 12 વર્ષ બાદ ગુરૂ કરશે વક્રી: આ 3 રાશિના જાતકોને પડી જશે મોજમોજ

Arohi

Last Updated: 09:15 AM, 25 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Guru Vakri 2023: દેવ ગુરૂ બૃહસ્પતિ એટલે કે ગુરૂ ગ્રહ 12 વર્ષ બાદ મેષમાં વક્રી થવાના છે. 4 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બર સુધી ગુરૂ ઉલ્ટી ચાલ ચાલશે. તેનાથી 3 રાશિના લોકોને જબરદસ્ત ફાયદો થશે.

  • 12 વર્ષ બાદ ગુરૂ થશે મેષમાં વક્રી
  • 31 ડિસેમ્બર સુધી ચાલશે ઉલ્ટી
  • આ 3 રાશિના જાતકોને થશે જોરદાર ફાયદો 

જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા દેવ ગુરૂ બૃહસ્પતિ હાલ મેષ રાશિમાં છે. ગુરૂ ગ્રહ મેષ રાશિમાં 4 સપ્ટેમ્બર સોમવારે સાંજે 7.39 વાગ્યે વક્રી થવા જઈ રહ્યો છે. ગુરૂની ઉલ્ટી ચાલની અસર બધા લોકોના જીવનમાં જોવા મળશે. 

ગુરૂ ગ્રહ 4 સપ્ટેમ્બરથી 31 ડિસેમ્બરે સવારે 8.09 મિનિટ સુધી વક્રી રહેશે. 118 દિવસ બાદ ગુરૂ માર્ગી થશે. ગુરૂના વક્રી થવાથી લગભગ 4 મહિના સુધી 3 રાશિના લોકોની કિસ્મત ચમકી ઉઠશે અને સફળતા મળશે. 

મેષ 
ગુરૂ ગ્રહ તમારી રાશિમાં છે અને તેમાં છે અને તે પોતાની ઉલ્ટી ચાલ શરૂ કરવાનો છે. તેનો શુભ પ્રભાવ તમારા જીવનમાં જોવા મળશે. ગુરૂના શુભ પ્રભાવથી તમારૂ ભાગ્ય મજબૂત રહશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે અને તમે પહેલા કરતા વધારે બચત કરી શકશો. દર ગુરૂવારના દિવસે પાણીમાં હળદર નાખીને સ્નાન કરો.

કર્ક 
વક્રી ગુરૂ તમારી રાશિના લોકોની પ્રગતિ માટે નવા અવસર પ્રદાન કરશે. આ 118 દિવસોમાં તમને નવી નોકરીની ઓફર આવી શકે છે અને હાલની જોબમાં પણ તમે ખૂબ જ સારૂ પ્રદર્શન કરશો. તમારા કામનો પ્રભાવ વધશે જેનાથી વિરોધી પણ શાંત રહેશે. જે લોકો બેરોજગાર છે તેમને ખુશખબર મળશે. સમસ્યાઓનું સમાધાન થશે અને જીવન પહેલા કરતા વધારે સુંદર રહેશે. બિઝનેસ વર્ગ માટે લોકોને ફાયદો મળશે રોકાણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

ધન
તમારી રાશિના લોકો પર માતા લક્ષ્મી પ્રસન્ન થશે. લગભગ 4 મહિનાનો સમય ગુરૂની કૃપાથી ધનમાં વૃદ્ધિ થશે. તમને પૈતૃક સંપત્તિથી મોટો લાભ થશે. તમે નવી ગાડી, નવું મકાન કે પ્લોટ ખરીદી શકો છો. તમારી પાસેથી લીધેલા રૂપિયા લોકો પરત ન હતા કરી રહ્યા તેને પરત કરી શકે છે. તેના ઉપરાંત પારિવારિક જીવન સુખમય રહેશે અને પરિવારની સાથે સુખ-સુવિધાઓ પર રૂપિયા ખર્ચ કરશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ