બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ધર્મ / Daily Horoscope / gujarati horoscope based on rashifal zodiac

રાશિફળ / અપાર સંપતિનાં માલિક બનશે આ લોકો, જૂની સમસ્યાઓના મળશે સમાધાન, જાણો કેવો રહેશે આપનો દિવસ

Mayur

Last Updated: 08:51 AM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના દિવસે રાંધેલી ખીચડીનું દાન કરો, આ કામ તો બિલકુલ ન કરશો નહીં તો પસ્તાશો. જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ

આજનું પંચાંગ
 21 04 2022 ગુરૂવાર
માસ ચૈત્ર
પક્ષ કૃષ્ણ
તિથિ પાંચમ (સવારે 11:11 પછી છઠ્ઠ)
નક્ષત્ર મૂળ
યોગ પરિઘ
કરણ ગરજ
રાશિ ધન (ભ,ધ,ફ,ઢ)
---------------------- 
દેવ દર્શન
સિદ્ધપુર પહેલાના સમયમાં શ્રીસ્થળ તરીકે જાણીતું હતું.
ઐતહાસિક અને ધાર્મિક નગરી સિદ્ધપુર એ મંદિરોની નગરી છે. આ નગરીમાં એક હજાર ઉપર પૌરાણિક મંદિરો છે.
દંતકથા મુજબ ઋષિ દધિચિએ તેમનાં હાડકાં ઇન્દ્રને વજ્ર બનાવવા માટે અહીં અર્પણ કર્યા હતા.
સિદ્ધપુર ગંગા અને સરસ્વતી નદીઓના સંગમ પર વસેલું હોવાનું મનાતું હતું. મહાભારત કાળ દરમિયાન પાંડવો અજ્ઞાતવાસમાં અહીં રહ્યા હોવાનું પણ મનાય છે.
સિદ્ધપુરમાંથી કુંવારીકા તરીકે ઓળખાતી સરસ્વતી નદી વહે છે, જેના કિનારે માતૃપક્ષના શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે.
સરસ્વતી નદીને કિનારે વસેલું સિદ્ધપુર સ્વયંભુ શિવ મંદિરો થી ઘેરાયેલું છે. ઉત્તર પૂર્વ છેડે ચમ્પ્કેશ્વર મહાદેવ, પૂર્વમાં અરવડેશ્વર મહાદેવ, બ્રહ્માંડેશ્વર મહાદેવ, વાલકેશ્વર મહાદેવ, પશ્ચિમમાં વટેશ્વર મહાદેવ આવેલા છે. મુક્તિધામ, બિંદુ સરોવર, રુદ્રમાળ અને અરુડેશ્વર સિદ્ધપુરના મહત્વના જોવાલાયક સ્થળો છે.

શુભાંક - આજનો શુભ અંક છે 3
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે પીળો અને ગુલાબી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12-05 થી 12-48 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 01-48 થી 03.09 સુધી
શુભ દિશા : આજે પૂર્વ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા છે દક્ષિણ અને અગ્નિ
રાશિ ઘાત : તુલા (ર.ત.) અને કુંભ (ગ.સ.શ.ષ.)
---------------------------------------
મેષ (અ.લ.ઈ.)
મહત્વના કાર્યોમાં સફળતા મળશે
માન-સન્માનમાં વૃદ્ધિ થશે
વિદ્યાર્થીઓ માટે અનુકૂળતા જણાશે
આર્થિક લાભની સંભાવના પ્રબળ બનશે

વૃષભ (બ.વ.ઉ.)
લાભપ્રાપ્તિના અવસર અધિક મળશે
શારીરિક સ્વાસ્થ્ય સારું જણાશે
કર્તવ્યનિષ્ઠા અને વાક્ચાતુર્યથી કામ સરળ બનશે
આર્થિક સ્થિતિ મજબૂત બનશે

મિથુન (ક.છ.ઘ.)
વેપાર-ધંધામાં સારા લાભ જણાશે
નોકરીયાતને ઉચ્ચ અધિકારીથી લાભ જણાશે
બઢતીની ઉત્તમ તક મળશે
પરિવારમાં શાંતિ જણાશે

કર્ક (ડ.હ.)
પારિવારિક સમસ્યાઓમાં સમાધાન જણાશે
વિદ્યાર્થીઓને સારી સફળતા મળશે
કોર્ટ-કચેરીના કામમાં પ્રગતિ જણાશે
કર્મચારીથી સારો સહયોગ મળશે

સિંહ (મ.ટ.)
મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળશે
નોકરી-ધંધામાં ધ્યાન આપવું પડે
ઉદ્યોગ-વેપારમાં અનુકૂળતા જણાશે
સંતાનોના શૈક્ષણિક બાબતે પ્રશ્નો હળવા થશે

કન્યા (પ.ઠ.ણ.)
મામા-મોસાળથી લાભ થશે
વાણી-વર્તનમાં કાળજી રાખવી
સગા-વ્હાલાથી પરેશાની જણાશે
જૂની સમસ્યાઓમાં સમાધાન મળશે

તુલા (ર.ત.)
મહત્વના કાર્યોમાં વિલંબ જણાશે
આર્થિક બાબતે લાભ જણાશે
ભાગ્યોદયની ઉત્તમ તક મળશે
તબિયતની બાબતે કાળજી લેવી પડશે

વૃશ્ચિક (ન.ય.)
ભાગીદારીના કામથી લાભ થશે
વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે
કોઈપણ પ્રકારની ઉધારીથી સાચવવું
લેવડ-દેવડમાં કાળજીથી કામ લેવું

ધન (ભ.ધ.ફ.ઢ.)
ભાગ્યોદય માટે નવી તકો મળશે
ધીરજથી કામની શરૂઆત કરવી
મિત્રો સાથે સામાન્ય મતભેદ રહેશે
અચાનક બહારગામ જવાનું થાય

મકર (ખ.જ.)
વેપારમાં નવી યોજના સફળ બનશે
નવા લોકોની મુલાકાતથી લાભ થાય
દૈનિક જીવનની મુશ્કેલીઓમાંથી રાહત મળશે
માતાના સ્વાસ્થ્યમાં સાચવવું

કુંભ (ગ.સ.શ.ષ.)
સામાજિક, આર્થિક બાબતે સહકાર મળશે
હરિફાઈવાળા કામમાં સફળતા મળશે
સંપત્તિને લગતા કાર્યોમાં સહયોગ મળશે
કરેલી મહેનત સારું ફળ આપશે

મીન (દ.ચ.ઝ.થ.)
ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે
નોકરીમાં યશના અવસરો મળશે
પારિવારિક જીવનમાં સુખનો વધારો થશે
સ્વજનમિત્રોનો ઓછો સહયોગ મળશે
---------------------
શું કરવું? : શ્રી દત્તબાવનીના બાવન પાઠ કરવા
શું ના કરવું? : ગરીબ - ભીખારીને નિરાશ ન કરશો
આજનો મંત્ર : હરિઓમ તત્સત્ જય ગુરુદત્ત
આજનું દાન : રાંધેલી ખીચડીનું દાન કરો
---------------------

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ