બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ગુજરાત / Politics / અમદાવાદ / લોકસભાની 25 સીટો પર 59.51 ટકા મતદાન, ગરમીનો પારો વધતા મતદારો નિરસ, 5 ટકા મતદાન ઘટ્યું

લોકસભા ચૂંટણી 2024 / લોકસભાની 25 સીટો પર 59.51 ટકા મતદાન, ગરમીનો પારો વધતા મતદારો નિરસ, 5 ટકા મતદાન ઘટ્યું

Last Updated: 08:23 AM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતની 25 સીટો પર ગત રોજ લોકસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમાં સરેરાશ 59.49 ટકા મતદાન નોંધાવા પામ્યું હતુ. ત્યારે સૌથી વધુ મતદાન વલસાડમાં જ્યારે સૌથી ઓછું મતદાન અમરેલીમાં નોંધાવા પામ્યું હતું.

ગત રોજ ગુજરાતમાં લોકસભાની 25 સીટ માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. લોકસભાની ચૂંટણીમાં કુલ 266 ઉમેદવારોએ મેદાનમાં ઝંપલાવ્યું હતું. જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીમાં કુલ 25 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો. આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીનાં ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થવા પામ્યું હતું.

સૌથી ઓછું મતદાન ક્યાં નોંધાયું

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં સરેરાશ 59.51 ટકા મતદાન નોંધાયું હતું. ગુજરાતની 25 બેઠકો પર મતદાન યોજાયું હતું. ક્લોઝિંગ સમયે મતદાનનાં આંકડા ચૂંટણી પંચે જાહેર કર્યા હતા. જેમાં સૌથી વધુ વલસાડમાં 72.24 ટકા મતદાન જ્યારે સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા મતદાન થયું હતું.

  • કચ્છમાં 54.45%, બનાસકાંઠામાં 66.10% મતદાન
  • પાટણમાં 56.21%,મહેસાણામાં 57.96% મતદાન
  • સાબરકાંઠામાં 63.04%, ગાંધીનગરમાં 59.19 % મતદાન
  • અમદાવાદમાં પૂર્વ 51.79 %, અમદાવાદ પશ્ચિમમાં 52.38 % મતદાન
  • સુરેન્દ્રનગરમાં 54.32%, રાજકોટમાં 59.60 % મતદાન
  • પોરબંદરમાં 51.76 %, જામનગરમાં 56.66 % મતદાન
  • જુનાગઢમાં 58.80 %, અમરેલીમાં 49.22 % મતદાન
  • ભાવનગરમાં 49.85 %, આણંદમાં 63.47 % મતદાન
  • ખેડામાં 55.34%, પંચમહાલમાં55.45 % મતદાન
  • દાહોદમાં 55.25%, વડોદરામાં 61.33 % મતદાન
  • છોટા ઉદેપુરમાં 66.13 %, ભરૂચમાં 68.75 % મતદાન
  • બારડોલીમાં 62.29%,નવસારીમાં 55.79 % મતદાન
  • વલસાડમાં 68.66% મતદાન નોંધાયું

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ