બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / gujarat weather update The state will feel cold for the next 3 days

હવામાન / ગુજરાતના વાતાવરણમાં મેજર ચેન્જ, આવનાર 5 દિવસ ડબલ ઋતુનું જોર રહેશે, આગાહી મિક્સ

Dinesh

Last Updated: 06:54 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

gujarat weather update: હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાવાને કારણે હવામાનમાં ગરમીમાં ઘટાડો નોંધાશે. જો કે 3 દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થશે

રાજ્યમાં આગામી 3 દિવસ ઠંડી જ્યારે 3 દિવસ બાદ ગરમીનો અહેસાસ થશે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરાઇ છે. આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરાઇ છે. 

ગુજરાતમાં વરસાદના કોઈ આસાર નહીં! બેવડી ઋતુનો થશે અહેસાસ, આગામી 5 દિવસની  આગાહી પર કરો નજર | Weather will be dry for next 5 days with no chance of  rain

2થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટશે
હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાવાને કારણે હવામાનમાં ગરમીમાં ઘટાડો નોંધાશે. જો કે 3 દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થવાની આગાહી કરાઇ છે. જેમાં પહેલા ઠંડી અને બાદમાં ગરમીનો અહેસાસ થશે. જેથી લોકોને બેવળી ઋતુનો અનુભવ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારે આગામી 3 દિવસ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે.

કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતમાં ફરી પધારશે મેઘરાજા! તાપમાનનો પારો પણ  જશે આસમાને | Weather department new forecast for gujarat news

વાંચવા જેવું: મોદી જે કહે છે તે કરે છે, નવસારી પણ બનશે ઔધોગિક હબ: PM મોદીના સંબોધનની મોટી વાતો

બેવડી ઋતુનો થશે અહેસાસ
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તો 3 દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટશે. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાવાને કારણે આ બદલાવ આવશે. જે બાદ 3 દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થશે. જેથી પહેલા ઠંડી અને બાદમાં ગરમીનો અહેસાસ થશે. જેથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ