બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat Uni Lalluji & Sons got a scam of more than 37 crores

ચોરી પર સીનાજોરી / સબ ગોલમાલ હૈ..ગુજરાત યુનિને. લલ્લુજી એન્ડ સન્સને કારણે લાગ્યો 37 કરોડથી વધુનો ચૂનો, જાણો કેવી રીતે કરી નાખ્યું

Kishor

Last Updated: 05:59 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર 3 વર્ષ ચલાવ્યું છતા યુનિવર્સિટીને પૈસા ન આપી લલ્લુજી એન્ડ સન્સને કરોડોનો ચૂનો ચુપડ્યો હોવાનો પર્દાફાશ થયો છે.

  • ગુજરાત યુનિ.ને લલ્લુજી એન્ડ સન્સને કારણે લાગ્યો કરોડોનો ચૂનો
  • લલુજી એન્ડ સન્સ ફરી એકવાર આવ્યું વિવાદમાં 
  • ગુજરાત યુનિને. લલ્લુજી એન્ડ સન્સને કારણે લાગ્યો 37 કરોડથી વધુનો ચૂનો

અવારનવાર વિવાદમા આવેલી અને પંકાઈ ગયેલી લલ્લુજી એન્ડ સન્સ કંપની ફરી એકવાર વિવાદના ચકડોળે ચડી છે. આ વખતે લલ્લુજી એન્ડ સન્સ કંપનીને કારણે ગુજરાત યુનિવર્સિટીને કરોડો રૂપિયાનો ધુમ્બો લાગતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. ગુજરાત યુનિવર્સિટીને લલ્લુજી એન્ડ સન્સને કારણે 37 કરોડથી વધુનો ચૂનો લાગ્યો છે. જેનું 2020થી લઈ કોન્ટ્રાક્ટ ધરાવતા લલ્લુજી એન્ડ સન્સે કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

2020થી કોન્ટ્રાક્ટ ધરાવતા લલ્લુજી એન્ડ સન્સે યુનિવર્સિટીને લગાડ્યો ચૂનો
લલ્લુજી એન્ડ સન્સે યુનિવર્સિટીનું જાણીતુ કન્વેન્શન સેન્ટર 3 વર્ષ ચલાવ્યું હતું. પણ યુનિવર્સિટીને પૈસા ન આપ્યા હોવાનું ઉઘાડું પાડ્યું છે. જેમાં લલ્લુજી એન્ડ સન્સ પાસે 5 વર્ષનો કોન્ટ્રાક્ટ હતો અને ભાડુ માત્ર 2 વર્ષનું જ ચૂકવ્યું છે.યુનિવર્સિટીને વાર્ષિક 12 કરોડ રૂપિયા આપવાના હતા. જે મામલે સહમતી દર્શાવ્યા બાદ 3 વર્ષ સુધી રૂપિયા ન ચૂકવ્યા હોવાનું બહાર આવ્યું છે. કંપનીએ 3 વર્ષ સુધી કન્વેન્શન સેન્ટરમાં ધંધો કરી કમાણી રોળી લીધા બાદ યુનિવર્સિટીને ચૂકવણું કરવામાં હાથ ઊંચા કરી દીધા છે. સરકારી મિલકતમાંથી કોન્ટ્રાક્ટર માલામાલ થયા બાદ યુનિવર્સિટીનું કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે.


ભાડુ ન આપ્યું હોવા છતાં લલ્લુજી એન્ડ સન્સ નથી આપ્યું યોગ્ય જવાબ

કરોડોના મામલે પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ રિકવરી માટે માત્ર નોટિસ આપીને સંતોષ માન્યો હોવાથી તેની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. ચોરી ઉપર સે સિનાજોરીની માફક ભાડુ ન આપ્યું હોવા છતાં લલ્લુજી એન્ડ સન્સ કંપની યોગ્ય જવાબ ન આપતી હોવા છતાં જવાબદાર અધિકારીઓ તેની વિરુદ્ધ પગલાં લેવામાં હાથ ધસી રહ્યા છે. મહત્વનું છે કે લલ્લુજી એન્ડ સન્સ કંપની આગાઉ પણ વિવાદમાં આવી હતી. જેમા ગુજરાત સરકારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલની હાજરીમાં દાહોદ ખાતે યોજાયેલા પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું ટેન્ડર મેળવવા જુઠ્ઠાણું ચલાવ્યું હતું. જેમાં કંપની બ્લેક લિસ્ટ થઈ હોવાનું સંતાડયુ હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ