બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Gujarat Titans change captain ahead of match against KKR, Rashid Khan replaces Hardik Pandya

IPL 2023 / KKR સામેની મેચ પહેલા ગુજરાત ટાઈટન્સે બદલ્યો કેપ્ટન, હાર્દિક પંડયાની જગ્યાએ આ ખેલાડીને મળી જવાબદારી

Megha

Last Updated: 03:53 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સની મેચ પહેલા ગુજરાતની ટીમે અચાનક કેપ્ટનને બદલ્યો, હાર્દિક પંડ્યાના સ્થાને આ ખેલાડીને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે.

  • ગુજરાતની ટીમે અચાનક તેનો કેપ્ટનને બદલી નાખ્યો
  • પંડ્યાના સ્થાને આ ખેલાડીને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી
  • ગુજરાત ટાઈટન્સે ટોસ જીત્યો હતો 

IPL 2023માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી મેચ પહેલા ગુજરાતની ટીમે અચાનક તેનો કેપ્ટનને બદલી નાખ્યો છે. ગુજરાત ટાઇટન્સે મેચ પહેલા જ હાર્દિક પંડ્યાના સ્થાને નવા ખેલાડીને કેપ્ટનશિપની જવાબદારી સોંપવામાં આવી છે. 

પંડયાની જગ્યાએ આ ખેલાડીને કેપ્ટનશીપ મળી 
9 એપ્રિલે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી મેચ પહેલા ગુજરાતની ટીમે તેના કેપ્ટનમાં ફેરફાર કર્યો છે. ટોસ બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ મેચમાં ગુજરાતની કેપ્ટનશીપ રાશિદ ખાન કરશે. એટલે કે કોલકતા સામેની આ મેચમાં હાર્દિક પંડ્યા રમતા જોવા મળશે નહીં.

ગુજરાત ટાઈટન્સે ટોસ જીત્યો હતો 
કોલકાતા સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન રાશિદે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. એક તરફ ગુજરાતની ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી અને કોલકાતાની ટીમે રમાયેલી બે મેચમાં એકમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. 

બંને ટીમોના પ્લેઇંગ-11       
કોલકાતા નાઈટ રાઈડર્સ :
રહેમાનુલ્લા ગુરબાઝ , એન જગદીસન, નીતિશ રાણા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, સુયશ શર્મા, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.

ગુજરાત ટાઇટન્સ: રિદ્ધિમાન સાહા , શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, અભિનવ મનોહર, રાશિદ ખાન (C), મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ