બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat health department coronavirus update 10 december 2020 Gujarat

મહામારી / ગુજરાતમાં કોરોના નબળો પડ્યો,24 કલાકમાં 1270 નવા કેસ સાથે 1465 દર્દીઓ થયાં સાજા

Kavan

Last Updated: 07:34 PM, 10 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં તહેવારો, પ્રસંગોની સિઝન અને શિયાળાની શરૂઆત બાદથી જ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. તો અમદાવાદમાં મોતના આંકડા જોઇને રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઇ છે. જ્યારે વડોદરા, સુરત અને રાજકોટમાં પણ કોરોનાની પરિસ્થિતિ વણસી રહી છે. જોકે રિકવરી રેટ 92 ટકાની નજીક પહોંચ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 1270 નવા કેસ સામે આવ્યા છે.

  • રાજ્યમાં રિકવરી રેટ 92 ટકાની નજીક પહોંચ્યો 
  • 24 કલાકમાં 1270 નવા કેસ સામે 1465 દર્દીઓ થયાં સાજા
  • અમદાવાદ જિલ્લામાં 278 કેસ 

ઉલ્લેખનીય છે કે,આજે 1465 દર્દીઓ સાજા થયા છે.અત્યાર સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 2,06,125 પર પહોંચ્યો છે. 24 કલાક દરમિયાન 12 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે તો કુલ મૃત્યુઆંક 4135 પર પહોંચ્યો છે. તો રાજ્યમાં હાલ 72 લોકો વેન્ટિલેટર પર છે. 

રાજ્યમાં હાલમાં 13820 એક્ટિવ કેસ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 13820 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 91.99 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 60547 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 84,92,641 પર પહોંચ્યો છે. 

અમદાવાદ જિલ્લામાં 278 કેસ 

આજે અમદાવાદ શહેરમાં 265, અમદાવાદ જિલ્લામાં 13, સુરત શહેરમાં 171, સુરત જિલ્લામાં 25, વડોદરા શહેરમાં 138, વડોદરા જિલ્લામાં 41, રાજકોટ શહેરમાં 89, રાજકોટ જિલ્લામાં 35, ઉત્તર ગુજરાતના મહેસાણામાં નવા 50 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં અને હવે મહેસાણામાં પણ કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. 
 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા જિલ્લાવાર કોરોનાના કેસની વિગત

10/12/2020 પોઝિટિવ કેસ
અમદાવાદ 278
સુરત 196
વડોદરા 179
ગાંધીનગર 58
ભાવનગર 20
બનાસકાંઠા 18
આણંદ 10
રાજકોટ 124
અરવલ્લી 7
મહેસાણા 50
પંચમહાલ 28
બોટાદ 3
મહીસાગર 9
ખેડા 16
પાટણ 37
જામનગર 35
ભરૂચ 17
સાબરકાંઠા 12
ગીર સોમનાથ 8
દાહોદ 25
છોટા ઉદેપુર 2
કચ્છ 21
નર્મદા 18
દેવભૂમિ દ્વારકા 5
વલસાડ 10
નવસારી 1
જૂનાગઢ 20
પોરબંદર 2
સુરેન્દ્રનગર 21
મોરબી 16
તાપી 4
ડાંગ 2
અમરેલી 18
અન્ય રાજ્ય 0
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ