બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / Extra / gujarat-elections-amrish-patel-to-join-bjp-with-1500-patidar-volunteers

NULL / હાર્દિકને વધુ એક ફટકો PAAS કન્વીનર અમરિશ પટેલ અને શ્વેતા પટેલ ભાજપમાં જોડાયા

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પાટીદાર સામજના આગેવાનો પાર્ટીઓમાં જોડાઈ રહ્યા છે ત્યારે હવે પાટીદાર સમાજના કન્વીનર અમરીશ પટેલ અને શ્વેતા પટેલ ભાજપમાં જોડાયા છે.

મહત્વનુ છે કે અમરીશ પટેલ છેલ્લા ઘણા સમયથી પાટીદાર આંદોલનમાં સક્રીય છે અને તેમના પર રજદ્રોનો કેસ પણ કરવામાં આવ્યો છે.
  • પાટીદાર અનામત આંદોલનને વધુ એક ફટકો
  • શ્વેતા પટેલ અને અમરીશ પટેલ ભાજપમાં જોડાયા
  • અમરીશ પટેલ છે રાજદ્રોહના કેસના આરોપી
  • અનામત આંદોલનમાં છેલ્લા કેટલાક સમયથી હતા નિષ્ક્રિય
  • ભાજપમાં જોડાયા બાદ અમરીશ પટેલનું નિવેદન
  • પાસના આંદોલનમાં પહેલાથી જોડાયેલો હતોઃ અમરીશ
  • પાસ ખોટા રસ્તે જઇ રહ્યું છેઃ અમરીશ
  • ચૂંટણી આવી એટલે કોંગ્રેસને પાટીદારો યાદ આવ્યાઃ અમરીશ

ત્યારે હવે અમરીશ પટેલ ભાજપમાં જોડાયા બાદ નિવેદન આપ્યુ છે કે પાસના આંદોલનમાં પહેલાથી જોડાયેલો હતો અને હાલમાં પાસ ખોટા રસ્તે જઈ રહ્યુ છે.

પાસના આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે કોંગ્રેસને ચૂંટણી આવી ત્યારે પાટીદારો યાદ આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ