બ્રેકિંગ ન્યુઝ
ગાંધીનગર
લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ
અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન
કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ
11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન
બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ
કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા
ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો
મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન
VTV / ગુજરાત / Extra / gujarat-elections-2017-vadodara-police-tightens-its-security-ahead-of-elections-in-december
vtvAdmin
Last Updated: 05:22 PM, 30 March 2019
વડોદરા: ડિસેમ્બર મહિનામાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને વડોદરા પોલીસ વિભાગ અત્યારથી સતર્ક અને સજજ બન્યુ છે. વડોદરા પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાં બહાર પાડવામાં આવ્યા છે અને સભા કે સરઘસ કાઢવા પર અને રિમોટ સંચાલિત કેમેરા સજજ ડ્રોન ઉડાવવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે .
આ ઉપરાંત બાંધકામ સાઇટોમાં કામ કરતા લેબરોની પણ પોલીસમાં જાણ કરવાનું તેમજ શહેરમાં હથિયાર બંધ અંગેનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ