બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Extra / gujarat-congress-leader-rajiv-satav-will-can-not-contest-lok-sabha-election

NULL / કોંગ્રેસના આ દિગ્ગજ નેતા નહીં લડે લોકસભા ચૂંટણી, જાણો શા માટે?

vtvAdmin

Last Updated: 09:09 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ગુજરાત કોંગ્રસના પ્રભારી રાજીવ સાતવ લોકસભા ચૂંટણીની ચૂંટણી નહીં લડે. રાજીવ સાતવ ગુજરાત પ્રભારી તરીકે ગુજરાતમાં જ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરશે. મહત્વનું છે કે રાજીવ સાતવ હાલ મહારાષ્ટ્રની હિંગોલી બેઠક પરથી સાંસદ છે. રાજીવ સાતવ જે સુભાષ વાનખેડેને હરાવીને સાંસદ બન્યા હતા તે જ સુભાષ વાનખેડેને હિંગોલી બેઠક પરથી કોંગ્રેસે ટિકિટ આપી છે.



ગુજરાત કોંગ્રેસના પ્રભારી પોતાની આગવી શૈલીમાં કામ કરવા માટે જાણીતા છે. રાજીવ સાતવે વિધાનસભા ચૂંટણી સમયે સૌરાષ્ટ્ર અને કચ્છના સહપ્રભારી તરીકે સફળ કામગીરી કરી હતી. ત્યાર બાદ તેમને ગુજરાતના રાજ્ય પ્રભારી બનાવાયા હતા. ત્યારે હવે તેવો લોકસભા ચૂંટણી નહીં લડે.



અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે આજે પોતાના 10 ઉમેદવારોની 9મી યાદી જાહેર કરી. જેમાં બિહારના 3, જમ્મુ કાશ્મીરના એક, મહારાષ્ટ્રના 4 બેઠકના તથા કર્ણાટક અને તમિલનાડુના 1-1 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ