બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat BJP leader and Bharuch MP Mansukh Vasava's audio clip goes viral

વિવાદ / AUDIO CLIP: તું **## તારા મનમાં શું સમજે છે... તને પૂછીને મારે કામ કરવાનું? : ગુજરાત ભાજપના મોટા નેતાની ઓડિયો ક્લિપ થઈ વાયરલ

Priyakant

Last Updated: 09:25 AM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mansukh Vasava Audio Clip Latest News: સાંસદ અને સામાજિક આગેવાનની ટેલીફોનિક વાતચીતની ઓડિયો વાયરલ, મોબાઈલ ટાવરને લઈ સામાજિક આગેવાને સાંસદને ફોન કર્યા બાદ ટેલિફોનિક વાતચીતમાં અભદ્ર ભાષાનો પ્રયોગ

  • ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઓડિયો ક્લિપ વાયરલ
  • મોબાઈલ ટાવર બાબતે ટેલિફોનિક વાતચિતમાં વસાવા રોષે ભરાયા
  • સાંસદ મનસુખ વસાવા અને સામાજિક અગ્રણી વચ્ચેની વાતચિત
  • મોબાઈલ ટાવરને લઈ સામાજિક આગેવાને ફોન કર્યો હતો
  • મનસુખ વસાવા-સામાજિક આગેવાનની ટેલીફોનિક વાતચીતની ઓડિયો વાયરલ

Mansukh Vasava Audio Clip : ભરૂચના સાંસદ મનસુખ વસાવાની એક કથિત  ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ વાયરલ ઓડિયો ક્લિપમાં સાંસદ કથિત રીતે એક વ્યક્તિને સામે અભદ્ર ભાષામાં વાત કરી રહ્યાનું સામે આવ્યું છે. જોકે VTV ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. આ તરફ હવે ભાજપના દિગ્ગજ નેતાના નામે વાયરલ થયેલ આ ક્લિપને લઈ રાજકારણ ગરમાયું છે. 

ભરૂચનું રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. પહેલા પણ અનેક વિવાદોની વચ્ચે હવે એક ઓડિયો ક્લિપે ચર્ચા જગાવી છે. વાત જાણે એમ છે કે, ભાજપના દિગ્ગજ નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાના નામે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં મોબાઈલ ટાવરને લઈ સામાજિક આગેવાને સાંસદને ફોન કર્યા બાદ ટેલિફોનિક વાતચીતમાં અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે. જોકે VTV ન્યૂઝ આ વાયરલ ઓડિયો ક્લિપની કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. 

શું છે વાયરલ ઓડિયો ક્લિપમાં ? 
સોશિયલ મીડિયા પર વાયરલ એક ઓડિયો ક્લિપમાં કથિત રીતે મનસુખ વસાવા અને સામાજિક અગ્રણી વચ્ચેની વાતચીત છે. જેમાં ક્લિપની શરુઆતમાં જ કથિત રીતે સાંસદ કહી રહ્યા છે કે, તું બહુ હોશિયારી ના માર.. હું મારી રીતે મદદ કરું છું અને બધા જે અધિકારીને કહેવાનું છે તેને મારી રીતે કહું જ છું. તને એકલી ચિંતા નથી, અમને પણ ચિંતા છે. જે બાદમાં કહ્યું કે, તું શું સમજે છે તારા મનમાં ?.. તને પૂછીને મારે કરવાનું.. આમ આ પ્રકારની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ