બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Gujarat assembly elections 2022 analysis election expenditure statements mlas adr report

સરવૈયું / ગુજરાતના ધારાસભ્યો વિકાસ કરવામાં 33% કાચા પડ્યા, 333 કરોડ રૂપિયાની ગ્રાન્ટ વાપરી ન શક્યાઃ ADR રિપોર્ટ

Hiren

Last Updated: 04:34 PM, 3 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ADR દ્વારા ગુજરાતના ધારાસભ્યની કામગીરીનું સરવૈયું જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધારાસભ્યની કામગીરીની ગતિમાં પણ ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે.

  • ADRએ ગુજરાતના ધારાસભ્યોનો રિપોર્ટ જાહેર કર્યો 
  • ધારાસભ્ય ગ્રાન્ટનાં 333 કરોડ રુપિયા વાપરી ન શક્યા
  • 33 ટકા રકમમાં પ્રજાના કામ વગર પડી રહી

ADRએ ગ્રાન્ટની કામગીરી અને વિધાનસભાની કામગીરીનો રિપોર્ટ જાહેર કર્યો છે. ગુજરાતના ધારાસભ્ય ગ્રાન્ટનાં 333 કરોડ રુપિયા વાપરી ન શક્યા. ચાર વર્ષમાં કુલ 1004 કરોડ રૂપિયા ધારાસભ્યને ફળવાયા હતા. મંજૂર કરેલી રકમમાંથી 33 ટકા રકમમાં પ્રજાના કામ વગર પડી રહી. પ્રજાના કામ કરવા માટે ધારાસભ્યને વર્ષે 1.5 કરોડ રુપિયા મળે છે. ધારાસભ્યના મંજૂર થયેલા 53 હજાર કામમાં 40 હજાર કામ જ થયા છે.

ધારાસભ્યની કામગીરીની ગતિમાં પણ ચોંકાવનારો રિપોર્ટ
તો ADRના રિપોર્ટમાં આદિવાસી વિસ્તારમાં ધીમી કામગીરી સામે આવી છે. આદિવાસી વિસ્તારમાં 252 કરોડની ગ્રાન્ટમાંથી 177 કરોડનાં જ કામ થયા છે. વિધાનસભામાં છેલ્લા 5 વર્ષ દરમિયાન 9 સત્રોમાં યોજાયેલ ચર્ચામાં ધારાસભ્યોની ભાગીદારીનો રિપોર્ટ સામે આવ્યો છે. 

ADR રિપોર્ટમાં 1350 કરોડ રૂપિયા ઉપલબ્ધ હતા પણ કામો માત્ર 33 ટકા કામો મંજુર થયા અને 677.5 કરોડ ખર્ચ થયા.

5 વર્ષ દરમિયાન 9 સત્રોમાં યોજાયેલ ચર્ચામાં ધારાસભ્યોની ભાગીદારીનો રિપોર્ટ

વિધાનસભામાં છેલ્લા 5 વર્ષ દરમિયાન 9 સત્રોમાં યોજાયેલ ચર્ચામાં ધારાસભ્યોની ભાગીદારીનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં 95 ટકા ધારાસભ્યો 50થી ઓછી વખત માટે ચર્ચામાં ભાગ લીધો હતો. તેમાંથી 36 ટકા જેટલા ધારાસભ્યોની ભાગીદારી 10થી ઓછી વખત ચર્ચમાં સહભાગી થયા.

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નો મુદ્દે પણ ADRમાં ખુલાસો

ADRના રિપોર્ટમાં કેટલાક સભ્ય વિધાનાસભામાં મૌન જ જોવા મળ્યા છે. માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા માત્ર એક દિવસ જ બોલ્યા હતા. પુરષોતમ સોલંકી, મોહન પિરજાદા, મધુ શ્રીવાસ્તવ વિધાનસભામાં બે વાર બોલ્યા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ