બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / govt urges digital media platforms to refrain from publishing betting ads

Big news / સટ્ટેબાજીની જાહેરખબર દર્શાવી તો હવે ખૈર નહીં, OTT અને ડિઝિટલ મીડિયા માટે કેન્દ્રે જારી કરી એડવાઈઝરી

Vaidehi

Last Updated: 08:01 PM, 3 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે સટ્ટાબાજી સંબંધીત એપ કે વેબસાઇટની advertisment એટલે કે વિજ્ઞાપનો પર ગાઇડલાઇન્સ જાહેર કરી છે. કેન્દ્ર સરકારે ન્યૂઝ વેબસાઇટ, ઓટીટી પ્લેટફોર્મ અને ટી.વી ચેનલોને સૂચન આપ્યું છે કે, સટ્ટાબાજી સંબંધીત વિજ્ઞાપન દેખાડવા નહીં.

  • વેબસાઇટ-ચેનલો હવે  આપી કડક ચેતવણી
  • ભ્રામક વિજ્ઞાપનોને નિયંત્રિત કરવા માટે  દિશાનિર્દેશન 
  • મોદી સરકારે લીધો મોટો નિર્ણય

આ પહેલા આ વર્ષે જૂન મહિનામાં કેન્દ્ર સરકારે બાળકોને નિશાનો બનાવનાર ભ્રામક વિજ્ઞાપનોને નિયંત્રિત કરવા માટે પણ વિસ્તૃત દિશાનિર્દેશન કર્યું હતું. આ અંતર્ગત હવે પ્રખ્યાત સ્ટાર્સને પણ જાહેરાત પ્રત્યે જવાબદાર રહેવા કહેવામાં આવ્યું હતું. સરોગેટ વિજ્ઞાપનો પર પણ રોક લાદી દીધેલ છે. સત્યતા સાબિત કર્યા વગરના વિજ્ઞાપનો કે ભ્રામક ads પર હવે રોક લગાવી દેવાઇ છે. 

ભારતીય માહિતી અને પ્રસારણ વિભાગે આપી સૂચના

એડવાઇઝરીએ ગાઈડલાઇન્સ બાહર પાડી કારણ કે દેશનાં મોટાભાગના વિસ્તારો કે ઝોનમાં સટ્ટાબાજી અને જુગાર પર પ્રતિબંધ છે. યુવાનો અને ખાસ કરીને બાળકો પર આવા વિજ્ઞાપનની ખોટી અસર થાય છે અને ગેરમાર્ગે જવા પ્રેરણા આપે છે. યુવકો અને ખાસ કરીને બાળકો માટે નોંધપાત્ર નાણાકીય અને સામાજિક- આર્થિક જોખમ ઊંભું થાય છે. તેથી જ ઓફલાઇન કે ઓનલાઇન એમ તમામ પ્રકારની  સટ્ટાબાજી ક જુગાર સંબંધીત વિજ્ઞાપનો પર રોક લગાવાઇ છે.

ઓર્ડરના ભંગ પર થશે સજા

મંત્રાલયે અવલોકન કર્યું છે કે પ્રમોશનલ કોન્ટન્ટ અને ads સટ્ટાબાજીના પ્લેટફોર્મ અને ott પર હજી જોવા મળે છે. એવું પણ જોવા મળ્યું છે કે ઓનલાઈન ઓફશોર સટ્ટાબાજીના પ્લેટફોર્મ ડિજિટલ મીડિયા પર સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાત કરવા માટે સરોગેટ પ્રોડક્ટ તરીકે ન્યૂઝ વેબસાઈટનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. તેથી આ તમામ એક્શનને રોકવા અને સમાજમાં થતાં કૌભાંડ રોકવા મીનિસ્ટ્રીએ આ નોટીસ જાહેર કરી છે. જો આ ઓર્ડરનો ભંગ થશે તો પરિણામે જે-તે વ્યકિત કે કંપનીને સજા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ