બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / google passkeys login personal accounts without password

ટેક્નોલોજી / હવે વગર પાસવર્ડે ગૂગલ એકાઉન્ટ થઇ જશે Log in, Google લાવી રહ્યું છે જોરદાર ફીચર્સ, જાણો શું

Manisha Jogi

Last Updated: 05:57 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૂગલે જાહેરાત કરી છે કે, તે દુનિયાને પાસવર્ડ ફ્રી બનાવવા જઈ રહી છે. ગૂગલ બ્લોગ પોસ્ટ અનુસાર ગૂગલ એકાઉન્ટ લોગિન કરવા માટે અલગ અલગ પાસવર્ડની જરૂર નહીં રહે.

  • ગૂગલ એકાઉન્ટ લોગિન કરવા માટે પાસવર્ડની જરૂર નહીં રહે
  • ગૂગલે પાસવર્ડ ફ્રી બનાવવાની જાહેરાત કરી
  • આ ફીચર બાબતે યૂઝર્સ તરફથી પોઝિટીવ રિસ્પોન્સ મળ્યો

ગૂગલે જાહેરાત કરી છે કે, તે દુનિયાને પાસવર્ડ ફ્રી બનાવવા જઈ રહી છે. ગૂગલ બ્લોગ પોસ્ટ અનુસાર ગૂગલ એકાઉન્ટ લોગિન કરવા માટે અલગ અલગ પાસવર્ડની જરૂર નહીં રહે. ગૂગલે મંગળવારે બ્લોગ પોસ્ટમાં જણાવ્યું છે કે, પર્સનલ ગૂગલ એકાઉન્ટ માટે ડિફોલ્ટ ઓપ્શનના ભાગરૂપે પાસકીઝ બનાવી રહ્યું છે. આ પાસકીઝ બાબતે યૂઝર્સ તરફથી પોઝિટીવ રિસ્પોન્સ મળી રહ્યો છે. 

હેકિંગનું જોખમ ઓછું થઈ જશે
મે મહિનામાં ગૂગલ તરફથી પાસકીઝની શરૂઆત કરવામાં આવી હતી. આ પાસવર્ડ સિસ્ટમ એક ઝડપી અને સુરક્ષિત વિકલ્પ છે. જેમાં યૂઝર્સે પાસવર્ડ યાદ રાખવાની જરૂર રહેતી નથી. નોર્મલ પાસવર્ડની સરખામણીએ પાસકીઝ ખૂબ જ સુરક્ષિત હોય છે. જેમાં પાસવર્ડ ચોરી થવાનું જોખમ રહેતુ નથી. લોગિન ક્રેડેન્શિયલ શેર ના કરી શકાય, જેથી હેકિંગની સંભાવના રહેતી નથી. 

પાસકીઝ શું હોય છે?
પાસકીઝ ફેશિયલ રિકગ્નિશન, ફિંગરપ્રિંટ સ્કેન અથવા પિનથી રન થાય છે. જેથી ફિશિંગ અટેકને રોકવામાં પાસકીઝ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમારું ડિવાઈસ ગુમ થઈ જાય તો લોગિન કરવા માટે બાયોમેટ્રિક ઈન્ફોર્મેશન અથવા પિનની જરૂર હોય છે. આજના સમયમાં અનેક એપ્લિકેશન અને એકાઉન્ટ છે. જેની સાથે બેન્કિંગ તથા અન્ય પર્સનલ એકાઉન્ટ છે, જેના પાસવર્ડ અલગ અલગ હોય છે. આ તમામ પાસવર્ડ યાદ રાખી શકાતા નથી. જેથી પાસકીઝ એક શાનદાર ઓપ્શન સાબિત થઈ શકે છે. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ