બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Google Map Recovered Stolen Phone, How

તમારા કામનું / જેમ્સ બોન્ડ! Google Mapના કારણે ચોરી થયેલો ફોન પરત મળ્યો, કેવી રીતે? તાત્કાલિક તમે પણ બદલી નાખો આ સેટિંગ

Pooja Khunti

Last Updated: 11:53 AM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારા ફોનમાં એક સેટિંગને ઈનેબલ કરવામાં આવે તો તમને ખબર પડી જશે કે તમારા ફોનની લોકેશન શું છે. આવામાં કોઈ તમારો ફોન ચોરી કરે તો તમે ચોરને પકડી શકો છો.

  • ગૂગલ મેપની મદદથી ચોરી થઈ ગયેલો ફોન પાછો મળી ગયો
  • આ ગૂગલ મેપનાં સેટિંગને કારણે થયું છે
  • આ રીતે તમે Google મેપ પર લોકેશન શેર કરી શકો છો

શું તમને લાગે છે કે ગૂગલ મેપથી ખોવાય ગયેલો ફોન પાછો મળી શકે છે. આવી જ એક ઘટના તમિલનાડુમાં સામે આવી છે. જેમાં એક રાજ ભગત પી નામના વ્યક્તિએ દાવો કર્યો છે કે તેમના પિતા ટ્રેનથી મુસાફરી કરી રહ્યા હતા, ત્યાં આગળ તેમનો ફોન ચોરી થઈ ગયો હતો. હાલ ગૂગલ મેપની મદદથી ચોરી થઈ ગયેલો ફોન પાછો મળી ગયો છે.  

સેટિંગમાં બદલાવ કરવા પડશે 
આ ગૂગલ મેપનાં સેટિંગને કારણે થયું છે. જો તમારા ફોનમાં એક સેટિંગને ઈનેબલ કરવામાં આવે તો તમને ખબર પડી જશે કે તમારા ફોનની લોકેશન શું છે. આવામાં કોઈ તમારો ફોન ચોરી કરે તો તમે ચોરને પકડી શકો છો. ગૂગલ મેપની મદદથી ચોરી થયેલી ચોક્કસ જગ્યાની માહિતી મેળવી શકાય છે. 

વાંચવા જેવું: ટ્રાવેલિંગ દરમ્યાન જો-જો ક્યાંક સ્માર્ટફોન ન ખોવાઇ જાય! કામમાં આવશે આ 5 ટિપ્સ

ગૂગલ મેપ પર લોકેશન શેરિંગ ફીચર કેવું રીતે ઈનેબલ કરવું 

  • સૌપ્રથમ ગૂગલ મેપ ખોલો. હવે તમારી પ્રોફાઇલ આઇકન પર જાઓ. 
  • ત્યારબાદ તેમા ઉપલબ્ધ વિકલ્પો ખોલવા તેને ટેપ કરો. 
  • હવે લોકેશન શેરિંગ પર ટેપ કરો. 
  • તમને કેટલાક લોકો સાથે લોકેશન શેર કરવાના વિકલ્પો આપેલા હશે. 
  • હવે વપરાશકર્તા ધારે એટલા સમય માટે લોકેશન શેર કરી શકે છે. 
  • ત્યારબાદ Share પર ટેપ કરવું પડશે. 
  • આ રીતે તમે Google મેપ પર લોકેશન શેર કરી શકો છો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ