બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / girls were stripped naked and taken to the village

શરમજનક ઘટના / આ ગામમાં બાળકીઓને નિર્વસ્ત્ર કરીને ફેરવવામાં આવી, કારણ જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે

Ronak

Last Updated: 06:24 PM, 7 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં આવેલ દમોહ જિલ્લાના બનીયા ગામે વરસાદ પાડવા અંધશ્રદ્ધામાં લોકોએ બાળકીઓને નિર્વસ્ત્ર કરીને ફેરવી. જેથી આ મુદ્દો સમગ્ર દેશમાં હાલ ચર્ચાનો વિષય બન્યો છે

  • બાળકીઓને નિર્વસ્ત્ર કરીને ગામમાં ફેરવવામાં આવી 
  • વરસાદ પાડવા અંધશ્રદ્ધામાં બાળકી સાથે શર્મજનક કૃત્ય 
  • ઘટનાને લઈને રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ એકશન મોડમાં 

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાનો આ બનાવ સાંભળીને તમારા પગ નીચેથી પણ જમીન સરકી જશે. અહીયા એક ગામમાં વરસાદ નહોતો પડતો. જેના કારણે અંધવિશ્વાસમા આવીને અહીયાના લોકોએ ગામની નાની બાળકીઓને નિવસ્ત્ર કરીને ગામમાં ફેરવી હતી. સમગ્ર મામલે રાષ્ટ્રીય બાલ અધિકાર સંરક્ષણ એકશન મોડમાં આવી ગયું થે અને જિલ્લા અધિકારી સાથે ઘટનાની રિપોર્ટ માંગી છે. 

દમોહ જિલ્લાના બનિયા ગામનો બનાવ 

સ્થાનિક પ્રસાશનનું કહેવું છે કે એક કુપ્રથાને કારણે 6 થી 7 બાળકીને ગામમાં નિવસ્ત્ર કરીને ફેરવવામાં આવી હતી. દમોહ જિલ્લામાં આવેલ બનિયા ગામમાં આ બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલો ગરમાતા પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. 

જવાબદારો સામે થશે કાર્યવાહી 

પોલીસનું કહેવું છે કે સ્થાનિકોએ અંધશ્રદ્ધામાં આવીને બાળકીઓને નિવસ્ત્ર કરીને ફેરવી છે. ગામમાં વરસાદ નહોતો પડતો જેથી તેમણે આ કૃત્યુ કર્યું. સમગ્ર મામલે પોલીસે કહ્યું તેઓ તપાસ કરી રહ્યા છે. સાથેજ તેમણે કહ્યુ કે સમગ્ર મામલે તેઓ તપાસ કરી રહ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહી પણ કરશે 

વરસાદ પાડવા બાળકીઓને નિવસ્ત્ર કરી 

ગામમાં એવી જુની માન્યતા છે કે જ્યારે વરસાદ ન પડે ત્યારે બાળકીઓને નિવસ્ત્ર કરીને તેમના પર મૂસળ મુકવામાં આવે છે અને તે મૂસળ દેડકા પર બાંધવામાં આવે છે. બાળકીઓને નિવસ્ત્ર કરીને ગામની મહિલાઓ તેમની પાછળ ભજન કરતી કરતી ચાલે છે. સાથેજ રસ્તામાં જે પણ ઘર આવે ત્યા મહિલાઓ લોટ અને દાળ માગે છે. 

ગ્રામજનોને જાગૃત કરવાની જરૂર : જિલ્લા કલેક્ટર 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે એવી માહિતી સામે આવી છે કે બાળકીઓના માતા પિતા પણ આ કૃત્યમાં શામેલ હતા. જોકે આ મામલે ગામના એક પણ સભ્યએ પોલીસમાં ફરિયાદ નથી નોંધાવી. જિલ્લા કલેક્ટરે આ મામલે કહ્યું કે આપણે માત્ર ગ્રામજનોને અંધવિશ્વાસથી જાગૃત કરી શકીએ. તેમને સમજાવવું જોઈએ કે આ પ્રથાઓથી કશું હાંસલ નથી થતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ