બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ધર્મ / ghost in mirror bloody mary why do we think that a ghost will always be visible in the mirror

આસ્થા / ભૂત જોવા માગતા હોય તો રાતે આટલું કરજો, શખ્સની રિલ્સ વાયરલ, વૈજ્ઞાનિક પ્રયોગમાં ઘટસ્ફોટ

Hiralal

Last Updated: 10:25 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફક્ત 10 મિનિટ એકધારુ અરીસમા જોઈ રહેવાથી શું શું દેખાય છે તેનો એક પ્રયોગ ઈટાલીના વૈજ્ઞાનિકે કર્યો છે અને તેના પરિણામોને ભૂત સાથે જોડવામાં આવી રહ્યાં છે.

અરીસમાં ભૂત દેખાયાના ઘણા દાવાઓ થઈ ચૂક્યાં છે. ફિલ્મોમાં આપણને ઘણી વાર બતાવવામાં આવે છે કે ભૂત હંમેશા અરીસામાં પોતાના સાચા સ્વરૂપમાં દેખાય છે. ફિલ્મ હોલિવૂડ હોય કે બોલિવૂડ, ભૂતનો અસલી ચહેરો બતાવવાનો હોય તો તેને અરીસામાં દેખાડવામાં આવે છે. પરંતુ આવું કેમ થાય છે? આની પાછળ શું તર્ક છે? ચાલો આ રહસ્ય ખોલીએ. 

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રિલ્સ 
આજકાલ સોશિયલ મીડિયા પર એક રીલ ખૂબ વાયરલ થઇ રહી છે. તેમાં એક વ્યક્તિ એવું કહેતો જોવા મળે છે કે ભૂત જોવું હોય તો અડધી રાત્રે તમારા ઘરમાં અરીસાની સામે ઊભા રહીને તેને જોતી વખતે ત્રણ વાર બ્લડી મેરી બોલો. આમ કરવાથી અચાનક જ બ્લડી મેરી નામની ડાકણ અરીસામાં આવી જશે અને તમારો ચહેરો આંચકી લેશે. આ રીલ વિદેશ સહિત ભારતમાં પણ વાયરલ થઇ રહી છે.

અરીસામાં ભૂત કેમ દેખાય છે?
2010માં ઈટાલિયન સાઇકોલોજિસ્ટ જીઓવાન્ની કેપુટોએ એક પ્રયોગ કર્યો હતો. તેમણે કેટલાક લોકોને ઓછા પ્રકાશવાળી રુમમાં જઈને 10 મિનિટ સુધી અરીસામાં જોવાનું કહ્યું. જ્યારે બધાએ આ કર્યું ત્યાર બાદ તેમને જે દેખાયું તે કહ્યું. 66 ટકા લોકોએ પોતાનો ચહેરો એકદમ અલગ જોયો હતો. આ સાથે જ 40 ટકા લોકોએ અરીસામાં પોતાના 
પોતાના મૃત માતા-પિતા,  પ્રાણીઓ, વિચિત્ર આકાર અને ચહેરા જોયા હતા. 

શું બોલ્યાં વૈજ્ઞાનિક 
માનસશાસ્ત્રી જીઓવાન્ની કેપુટોએ કહ્યું કે મનુષ્ય હંમેશાં વસ્તુઓમાં ચહેરાઓ જોતો રહ્યો છે. ક્યારેક વાદળોમાં તો ક્યારેક શાકમાં તો ક્યારેક ટોસ્ટના ટુકડામાં. આવી સ્થિતિમાં, જ્યારે કોઈ વ્યક્તિ કોઈના વિશે વિચારતો હોય ત્યારે રાત્રે ઝાંખા પ્રકાશમાં, તે અરીસા તરફ જુએ છે, ત્યારે તેને તેમાં તે જ છબી દેખાય છે જે તેણે તેના મનમાં બનાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ