બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ghost Family Planning Operation Revealed in Mehsana, Confession of 580 Ghost Operations

કાગળ પર ! / 580 ભૂતિયા ઓપરેશન, 17 લોકોને ચૂકવણું પણ કર્યું, મહેસાણામાં આરોગ્યનું 'ગુપ્ત' કૌભાંડ, રાજ્યવ્યાપી તપાસ ક્યારે?

Dinesh

Last Updated: 10:37 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

mahesana news: મહેસાણા જિલ્લામાં કુટુંબ નિયોજનના 580 ભૂતિયા ઓપરેશનો થયાનો ખુલાસો, 80 માંથી 17 લોકોને ચુકવણુ કરી દેવામાં આવ્યુ છે

  • મહેસાણામાં ભૂતિયા કુટુંબ નિયોજન ઓપરેશનમાં ખુલાસો
  • 580 ભૂતિયા ઓપરેશનો કર્યાની કબૂલાત
  • 17 લોકોને ચુકવણું પણ કરી દેવાયાની કબૂલાત


આરોગ્ય વિભાગમાં વધુ એક કૌભાંડી છબરડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં કુટુંબ નિયોજનના 580 ભૂતિયા ઓપરેશનો થયાનો ખુલાસો થયો છે. 580 માંથી 17 લોકોને ચુકવણુ કરી દેવામાં આવ્યુ હોવાનુ પણ બહાર આવ્યુ છે. જેને લઈ 16 ફિમેલ હેલ્થ વર્કરને કારણ દર્શક નોટીસ અપાતા આંકડાની વિગતો સામે આવી છે. 16 ફિમેલ હેલ્થ વર્કરોએ ટાર્ગેટ પૂરા કરવા ખોટા આંકડા આપ્યા હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે.  

ટાર્ગેટ પૂરો કરવા ખોટા આંકડા આપ્યા હતા
ફિમેલ હેલ્થ વર્કરોએ 665 કુટુંબ નિયોજનના ખોટા ઓપરેશન થયા હોવાની કબૂલાત કરી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા તમામ મેડિકલ ઓફિસરોને હાજર રહેવા સૂચના પણ આપી છે. અત્રે જણાવીએ કે, કુટુંબ ઓપરેશનના જરૂરી પુરાવા લઈને હાજર રહેવા માટે તાકિદ કરાઈ છે. તપાસ દરમિયાન કુટુંબ નિયોજનના ભૂતિયા ઓપરેશનનો આંકડો વધે તેવી શક્યતા સેવાઈ રહી છે.  

આરોગ્ય અધિકારીએ હાથ ધરી છે તપાસ
ફિમેલ હેલ્થ વર્કરો અને મેડિકલ ઓફિસરોનો યોગ્ય ખુલાસો નહી જણાય તો નિયમ મુજબ કાર્યવાહી પણ કરાશે. મહેસાણા તાલુકા આરોગ્ય અધિકારીએ થોડા દિવસો અગાઉ ભૂતિયા ઓપરેશનનો પર્દાફાશ કર્યો હતો. જે સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીએ તપાસ હાથ ધરી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ