બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / garuda purana rules never use clothes jewelry and watch of dead perso

ગરુડ પુરાણ / મૃત્યુ બાદ ભૂલથી પણ આ ચીજોને ઉપયોગમાં ન લેતા, નહીં તો તમે પણ બની જશો પાપના ભાગીદાર

Bijal Vyas

Last Updated: 09:34 AM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Garuda Purana: ગરુડ પુરાણમાં મૃત વ્યક્તિની ત્રણ વસ્તુઓ કહેવામાં આવી છે, જેનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ.

  • મૃત્યુ પછી મૃત વ્યક્તિના ઘરેણાંનો ઉપયોગ ન કરવો જોઈએ
  • ભૂલથી ના કરો મૃત વ્યક્તિના કપડાનો ઉપયોગ
  • વ્યક્તિના મૃત્યુ પછી, તેની સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ

Garuda Purana Ka Niyam:ઘણીવાર લોકો મૃત વ્યક્તિની વસ્તુઓને સ્મૃતિ તરીકે રાખે છે. જો કે ગરુડ પુરાણમાં તેની સાથે જોડાયેલી ઘણી બાબતો કહેવામાં આવી છે. ગરુડ પુરાણમાં મૃત્યુ વિશે ઘણું કહેવામાં આવ્યું છે. તેવી જ રીતે ગરુડ પુરાણમાં મૃત વ્યક્તિની ત્રણ વસ્તુઓ કહેવામાં આવી છે, જેનો ઉપયોગ ભૂલથી પણ ન કરવો જોઈએ. આમ કરવાથી તમારે જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તો આવો તે વસ્તુઓ વિશે જાણીએ....

મૃત વ્યક્તિથી જોડાયેલી આ વસ્તુઓનો ઉપયોગ ના કરો
1. મૃત વ્યક્તિના ઘરેણાં

ઘરેણાંએ સૌથી કિંમતી વસ્તુઓમાંથી એક છે, આવી સ્થિતિમાં દરેકને તેમના ઘરેણાં ખૂબ જ પસંદ આવે છે. વ્યક્તિએ કોઇના મૃત્યુ પછી મૃત વ્યક્તિના ઘરેણાંનો ઉપયોગ ન કરવો જોઈએ. માનવામાં આવે છે કે ઘરેણાં મૃત વ્યક્તિની આત્માને આકર્ષે છે. જેના કારણે ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે.

Topic | VTV Gujarati

2. ભૂલથી ના કરો મૃત વ્યક્તિના કપડાનો ઉપયોગ
માનવામાં આવે છે કે, જે લોકોને કોઈની સાથે ખૂબ લગાવ હોય છે, તેઓ મૃત્યુ પછી તેનો સામાન પોતાની પાસે રાખે છે. ઘણા લોકો મૃત વ્યક્તિના કપડાનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે, જો કે આ કરવું ખોટું છે. આમ કરવાથી આત્માને મોક્ષ મેળવવામાં તકલીફ પડે છે.

3. ઘડિયાળનો ઉપયોગ ના કરો
મૃત વ્યક્તિની ઘડિયાળ ન પહેરવી જોઈએ. ઘડિયાળમાં મૃત વ્યક્તિ સાથે સકારાત્મક અને નકારાત્મક ઉર્જા જોડાયેલી હોય છે. આવી સ્થિતિમાં તેની અસર થવા લાગે છે. મૃત વ્યક્તિની ઘડિયાળ પહેરવાથી તેના વિશે સપના આવે છે.

Topic | VTV Gujarati

શા માટે ના કરવુ જોઇએ આ વસ્તુઓનો ઉપયોગ
માનવામાં આવે છે કે, મૃત વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ કરવાથી મોક્ષ પ્રાપ્ત કરવામાં મુશ્કેલીઓ આવે છે. તેથી, કોઈ વ્યક્તિના મૃત્યુ પછી, તેની સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ. વૈજ્ઞાનિક કારણોસર પણ આવું કરવાની મનાઈ છે. જો આપણે કોઈની વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે તેના વિશે વિચારતા રહીએ છીએ જે માનસિક સ્વાસ્થ્ય માટે સારું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ