બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / From the Red Fort PM Modi mentions Tirthadham mahudi

સ્વતંત્રતા દિવસ / લાલ કિલ્લાથી PM મોદીએ તિર્થધામ મહુડીનો કર્યો ઉલ્લેખ, કહ્યું ગુજરાતના સંતે કરી હતી આવી ભવિષ્યવાણી

Vishal

Last Updated: 11:42 AM, 15 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને 73મા સ્વતંત્રતા દિવસ પર છઠ્ઠી વખત લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવ્યો છે. આ અવસરે પ્રધાનમંત્રીએ પાણીની સમસ્યાને લઈને 100 પૂર્વેની ભવિષ્યવાણી યાદ કરી તિર્થધામ મહુડીનો ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણ દરમિયાન પીવાના પાણીની સુરક્ષા માટે જળ જીવન મિશનની નવી યોજના અંગે જણાવ્યું હતું. જેમાં તેમણે પાણીની સમસ્યાને લઈને 100 પૂર્વેની ભવિષ્યવાણી યાદ કરી તિર્થધામ મહુડીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, બુદ્ધીસાગર મુનિએ 100 વર્ષ પહેલા ભવિષ્યવાણી કરી હતી. મહુડીના સંત બુદ્ધીસાગર મુનિએ કહ્યું હતું કે એક દિવસ પાણી વેચાશે અને આજે આપણે દુકાનમાંથી પાણી ખરીદી રહ્યાં છીએ એટલે ખરેખર પાણી વેચાઇ રહ્યું છે.

જ્યારે પ્રધાનમંત્રીએ જળ જીવન મિશનની નવી યોજના અંગે વાત કરતાં જણાવ્યું કે, આજે દેશમાં અડધાથી વધારે ઘરોમાં પીવાનું સ્વચ્છ પાણી ઉપલબ્ધ નથી. તેમના જીવનનો મોટો ભાગ પાણી લાવવામાં વ્યથિત થઇ જાય છે. જેથી સરકાર આવનાર દિવસોમાં જળ જીવન મિશન પર આગળ વધશે. જેના માટે કેન્દ્ર અને રાજ્યની સરકાર સાથે મળીને કામ કર કરશે. સાડા ત્રણ લાખ કરોડથી વધારે આ મિશનમાં ખર્ચ કરવાનો સંકલ્પ કર્યો છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ