બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / From Loc to LAC fitting reply to those who challange india pm modi

ચેતવણી / PM મોદીનો લાલ કિલ્લા પરથી હુંકારઃ જેને પણ દેશ પર બગાડી નજર, તેને મળ્યો તેની જ ભાષામાં જવાબ

Divyesh

Last Updated: 10:01 AM, 15 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

74માં સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી હુંકાર કરતાં કહ્યું કે LoC અને LAC સુધી જેને પણ નજર બગાડી તેમને તેમની જ ભાષામાં જવાબ મળ્યો છે. ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે આપણા જવાન શું કરી શકે છે તે દુનિયાએ લદ્દાખમાં જોયું.

સાર્વભૌમત્વની રક્ષા માટે જોશથી ભરેલો છે દેશ

પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી કહ્યું કે કોરોનાની મહામારી વચ્ચે પણ સરહદ પર દેશના સામર્થ્યને પડકારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. પંરતુ LoCથી લઇને LAC સુધી દેશની સાર્વભૌમત્વ પર જેને પણ નજર ઉઠાવી છે, દેશની સેનાએ આપણા વીર જવાનોએ તેમને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતની સાર્વભૌમત્વની રક્ષા માટે દેશભરમાં એક જોશ જોવા મળે છે. 

આંતકવાદ હોય કે વિસ્તારવાદ ભારત આપે છે જડબાતોડ જવાબ

પીએમ મોદીએ ક હ્યું કે આજે માતૃભૂમિ પર શહીદ થયેલા બધા વીર જવાનોને આદરપૂર્વક નમન કરે છે. આતંકવાદ હોય કે વિસ્તારવાદ ભારત આજ તેનો પોતાની રીતે મુકાબલો કરે છે. 

જેટલો પ્રયત્ન શાંતિ માટે તેટલી જ કટિબદ્ધતા સુરક્ષા માટે

પીએમ મોદીએ કહ્યું કે ભારત જેટલો પ્રયત્ન શાંતિ અને સૌહાર્દ માટે કરે છે, તેટલી જ કટિબદ્ધતા પોતાની સુરક્ષા માટે કરે, પોતાની સેનાને મજબુત કરવા કરે છે. પીએમ મોદીએ કહ્યું કે ભારત હવે રક્ષા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા માટે પુરી ક્ષમતાથી કામ કરી રહ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ