બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / Friday Stock Market: sensex 463 and nifty crossed 149. 95 points

SHORT & SIMPLE / શેરબજાર ગ્રીન-ગ્રીન: શરૂઆતમા નબળા વલણ બાદ ઉછાળો, 463 અંકના જંપ સાથે માર્કેટ બંધ

Vaidehi

Last Updated: 07:52 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Market Highlights: ભારતીય શેર બજારમાં આજે સેંસેક્સમાં 463.06 જ્યારે નિફ્ટીમાં 149. 95 અંકોનો વધારો નોંધાયો છે.

  • ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ
  • સેંસેક્સમાં 463.06 અંકોનો ઊછાળો
  • નિફ્ટી પહોંચ્યું 18000નાં લેવલને પાર

આજે ભારતીય શેર બજારની સારી શરૂઆત નોંધાઈ હતી. SGX નિફ્ટી ગ્રીન સાઈનની સાથે શરૂ થયું હતું. ટ્રેડિંગ 18000ની વધારે અંકો પર ટ્રેડ કરી રહ્યું હતું. Nasdaq, Dow અને S & P ઈન્ડેક્સમાં 1.5થી 2.5%નાં ઊછાળા સાથે બંધ થયું છે. 

સેંસેક્સમાં 463.06 અંકોનો ઊછાળો
શુક્રવારે શેરબજાર ગ્રીન સિગ્નલ પર બંધ થયું છે. આજે સેંસેક્સ 463.06 અંકો એટલે કે 0.76%નાં વધારા સાથે 61112નાં લેવલ પર બંધ થયું છે. તો બીજી તરફ નિફ્ટી 149. 95 અંકો એટલે કે 0.77%નાં ઊછાળા સાથે 18052.70નાં સ્તર પર બંધ થયું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ