બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / ભારત / Fodue coconut on the forehead, the young man fainted after the stunt

VIDEO / અરે આ શું થયું! કપાળ પર ફોડ્યું નાળિયેર અને યુવક થયો બેહોશ, જુઓ વાયરલ વીડિયો

Priyakant

Last Updated: 03:50 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંદિરમાં ભગવાનને નાળિયેર અર્પણ કરતા શખ્સનો વીડિયો ઈન્ટરનેેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાઉથ ઈન્ડિયાનો હોવાનું માનવામાં આવી રહ્યુ છે.જેમાં પોતાના કપાળથી નોળિયેર ફોડવા જતા તે વ્યક્તિ બેહોશ થઈ ગયો હતો.

માથા પર નાળિયેર ફોડો તો શું થાય ? આ પ્રશ્ન તમને અજીબ અને ઈનરીલેવન્ટ લાગશે પરંતુ એક વ્યક્તિનો નાળિયેર ફોડતો વીડિયો વાયરલ થતા બધા ચોંકી ગયા હતા. વીડિયોમાં નાળિયેર તો ફૂટ્યું પરંતુ તે વ્યક્તિ સાથે જે થયું તેના કારણે વીડિયો વાયરલ થઈ ગયો. આ વીડિયો એક મંદિરમાં પૂજા દરમિયાનનો છે. જ્યાં પૂજા કરતી વખતે એક વ્યક્તિએ પોતાના કપાળ પર નાળિયેર ફોડ્યુ હતુ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dr. sosmedt (@dr.sosmedt)

 

મંદિરમાં ભગવાનને નાળિયેર અર્પણ કરતા શખ્સનો વીડિયો ઈન્ટરનેેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાઉથ ઈન્ડિયાનો હોવાનું માનવામાં આવી રહ્યુ છે.જેમાં પોતાના કપાળથી નોળિયેર ફોડવા જતા તે વ્યક્તિ બેહોશ થઈ ગયો હતો. બેહોશ થયેલા તે યુવકની સ્થિતિ અત્યારે કેવી છે તેની કોઈ જાણકારી ઉપલબ્ધ નથી.

વધુ વાંચો: હાર્દિક પંડયાનો મરો: મેચની શરૂઆતમાં ચાહકોએ જ ખિજવ્યો, માંજરેકરની દલીલ પણ ગઈ એળે

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર dr.sosmedt નામની ID પરથી શેર કરાયો છે. જેને અત્યાર સુધી 918k લાઈક્સ, 6848 કોમેન્ટ્સ અને 20.5 મીલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો પર લોકો મજાક કરતા અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ